સરગવાની શીંગ ની શાક (Drumstick Sabji Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ નંગ સરગવાની શીંગ
  2. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  3. ૧ ટે સ્પૂનહળદર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧ ડાળખી મીઠો લીમડો
  6. જરૂર મુજબ કોથમરી
  7. જરૂર મુજબ ખટમીઠી છાશ
  8. ૧ ટે સ્પૂનલીલા મરચાની પેસ્ટ
  9. ૧ ટે સ્પૂનરાઈ
  10. ૧ ટે સ્પૂનજીરું
  11. ૧ કપ ચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સરગવાની શીંગ ને ધોઈ નાખો પછી તેને ગરમ પાણી માં ઉકાળી લો

  2. 2

    ચડી જાય પછી તેને બાર કાઢી લો પછી એક કડાઈ મા તેલ મૂકો

  3. 3

    પછી ચણા ના લોટ મા છાસ નાખી તેને વલોવી લો પછી તેમાં લાલ કાશ્મીર મસાલો હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરો

  4. 4

    પછી એક કડાઈ માં તેલ મૂકો તેમાં રાઈ જીરું મૂકો તે થઇ જાય પછી તેના લીલા મરચા ની પેસ્ટ નાખી દો,, મીઠો લીમડો ના પાન એડ કરો

  5. 5

    પછી તે થઇ જાય પછી તેમાં ચણા નું ઉબટન તૈયાર કરેલું છે તે નાખી દો

  6. 6

    થોડીક વાર થવા દો જેમ જેમ ઉકલશે તેમતેમ તેમાંથી તેલ છૂટું પડે બસ પછી તેમાં સરગવાની શીંગ નાખી દો

  7. 7

    બધું સરસ મિક્સ કરી દો સીંગ ભાગી જાય નહિ એનું ધ્યાન રાખો

  8. 8

    બસ શાક તૈયાર ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો ઉપર કોથમરી નું ગાર્નિશ કરી જમવા ના ઉપિયોગેમાં લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

ટિપ્પણીઓ

Similar Recipes