ક્રિસ્પી ફ્રાઇડ સ્પિનચ (Crispy Fried Spinach Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

ક્રિસ્પી ફ્રાઇડ સ્પિનચ (Crispy Fried Spinach Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામપાલક
  2. 1 ચમચીતલ (શેકેલા)
  3. 1 ચમચીખાંડ
  4. 1/2 ચમચીપેપરિકા
  5. ચપટીક મીઠું
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને ધોઈને કોરી કરી સમારી લેવી પછી ખાંડ અને પેપરિકા ને છુંદીને પાઉડર બનાવી લેવો.

  2. 2

    પછી શેકેલા તલ સાથે પાઉડર મિક્સ કરી લેવો. હવે ગરમ ગરમ તેલમાં પાલક ને તળી લેવી.

  3. 3

    તળેલી પાલક પર બનાવેલા પાવડરનું મિશ્રણ અને ચપટી મીઠું નાખી હળવા હાથે હલાવી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes