પાલક દમ આલુ (Spinach Dum Aloo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક માં ટામેટા નાખી ને ૨ સિટી વગાડો.બટાકા નાના નાં હોય તો મોટા ટુકડાં કરીને નાખો અને બાફી લો.
- 2
ત્યારબાદ પાલક ની પ્યુરી બનાઓ. ચોપર માં ડુંગળી, લસણ મરચા આદું ને બારીક સમારી લેવા.બાફેલા બટાકા માં કાંટા થી છિદ્રો કરવા
- 3
હવે કડાઈ મા તેલ નાખી ને ડુંગળી નો મસાલો બરાબર સેકો. પછી એમાં પાલક પુયુરી ઉમેરો. અને બટાકા પણ ઉમેરો.મીઠું અને લીંબુ અને ખાંડ નાખી ને ઢાંકણ બંધ કરી ૧૦ મિનિટ રાખી.
- 4
પાલક નો રસો ઘટ થાય અને બટાકા માં બરાબર મિક્ષ થઈ જાય પછી સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ શાક મે ગુજરાતી મસાલા સાથે દમ આલુ બનાવ્યા છે જે રોટલી ભાખરી સાથે તો સારા લાગે જ છે તથા થોડો આઈડિયા વાપરી ને બિરસ્તો કેસર દૂધ તથા ગુલાબ જલ સાથે ભાત અસેમ્બલ કરી ને બિરિયાની પણ બનાવી શકો છો છે ને મજેદાર..બનાવો આજે Jyotika Joshi -
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ વાનગી જાત પટ બનતી વાનગી છે અને બનાવા મા ઇજી અને સવાદ મા સરસ બને છે#GA5#Week6#દમ આલુRoshani patel
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13708859
ટિપ્પણીઓ