કેપ્સિકમ પકોડા (Capsicum Pakoda Recipe In Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

કેપ્સિકમ પકોડા (Capsicum Pakoda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામકેપ્સિકમ
  2. 2 કપબેસન
  3. 1કાંદો
  4. 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી હળદર
  7. 2 ચમચીધાણાજીરું પાઉડર
  8. 1 ચમચીક્રશ કરેલા સૂકા ધાણા
  9. 1/2 ચમચી અજમો
  10. 1 ચપટી બેકિંગ સોડા
  11. સ્વાદાનુસાર મીઠું
  12. જરૂર મુજબ કોથમીર
  13. જરૂર મુજબ તળવા માટે તેલ
  14. જરૂર મુજબ બેટર બનાવવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધીજ સામગ્રી રેડી કરી લો.

  2. 2

    બેટર બનાવવા માટે એક બાઉલ માં બેસન બધા મસાલા ને બેકિંગ સોડા, કોથમીર નાખી બેટર રેડી કરી લો.

  3. 3

    થોડું બેટર અલગ કાઢી લો. કેપ્સિકમ ના રિંગ વાળા પકોડા માટે.

  4. 4

    બેટર માં જીણું સમારેલા કાંદા અને કેપ્સિકમ ઉમેરી લો.

  5. 5

    કડાઈ માં તેલ ગરમ કરી 2 ચમચી તેલ બેટર માં નાખવું આનાથી પકોડા સોફ્ટ થાય છે.

  6. 6

    ગોલ્ડન બ્રાઉન કલર ના પકોડા તળી લો.

  7. 7

    બાકીના બેટર માં રિંગ શેપ ના પકોડા બનાવી લો.

  8. 8

    ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર
બોરસદ

Similar Recipes