પંજાબી પકોડા (Punjabi Pakoda Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
પંજાબી પકોડા (Punjabi Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી રેડી કરો. ચણા નો લોટ પણ લો.ડુંગળી અને મરચાં ઝીણા સમારી દો.ધાણા પણ
- 2
હવે એક બાઉલ માં ચણા નો લોટ, ડુંગળી, ધાણા, લીલા મરચાં, કસૂરી મેથી, અજમો, મરચું, હળદર, ખાવા નો સોડા અને મીઠુ નાંખી હલાવી થોડું થોડું પાણી રેડી ખીરું બનાવો.તો પકોડા નું ખીરું રેડી છે.
- 3
હવે નોન સ્ટિક માં તેલ લઇ ગરમ કરો પછી તેમાં ખીરા માંથી પકોડા ઉતારો. પકોડા ડીશ માં લો.
- 4
હવે પકોડા ને લચ્છા પ્યાઝ અને તળેલા મરચાં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી ટેસ્ટ માં બહુ જ સરસ છે. દરરોજ એકલી કઢી ખાવી નથી ગમતી આવી રીતે બનાવી ને ખાવા થી ટેસ્ટી લાગે છે. તેને પરાઠા સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#MRCચોમાસુ આવે એટલે પકોડા કોને ના સાંભળે ?પકોડા તો બધા જ ગુજરાતીઓ નું ઓલ ટાઈમ ફેવરિટ જ હોઈ.જેમાં ઓનીયન પકોડા પણ સ્વાદિષ્ટ બને છે. જે મે તમારી સાથે શેર કર્યા છે . Bindiya Prajapati -
પાલક પકોડા(palak pakoda recipe in Gujarati)
#GA4#Week2Spinachપાલક પકોડા ,હા મેથી ના ગોટા જેવા જ લાગે છે,અને ખાવા માં પણ ટેસ્ટી અને હેલ્થી. Dharmista Anand -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah -
પકોડા(Pakoda recipe in Gujarati)
આજે આપણે બનાવીશું મેથી ની ભાજી ના પકોડા જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. નાના તથા મોટા બધાને પકોડા ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે પકોડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week3 Nayana Pandya -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
પાલક પકોડા(palak pakoda Recipe in Gujarati)
#GA4#week2પાલક ની ભાજી માંથી શાક,જ્યુસ, નમકીન,પકોડા વગેરે બનાવી શકાય. મે બનાવ્યા છે પાલક પકોડા.વરસાદ ની સીઝન માં ગુજરાતીઓ ને સવારે અથવા સાંજે ચા સાથે ગરમાગરમ પકોડા મળી જાય તો મજા પડે. પાલક ના પકોડા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છ.પાલક પકોડા મારા મને પણ બહુ ભાવે છે. Dimple prajapati -
પંજાબી સબ્જી (Punjabi Sabji Recipe In Gujarati)
#GA4 #Week1આમ તો પંજાબી સબ્જી બનાવતા ટાઈમ પણ જાય અને વધારે સામગ્રી ની જરૂર પડે પણ મેં આજે ઓછા સમય માં ખુબ ઓછી સામગ્રી થી બનાવી છે અને બધી વસ્તુ ઘર માં જ હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
ભાત ના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
જો તમારી પાસે ભાત વધ્યા હોય તો તમે તેમાં થી આ પકોડા બનાવી શકો છો.જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week3 Rekha Kotak -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
મોમ્બાસા મા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ ની સિઝનમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ પંજાબી પકોડા કઢી ખાવા ની મજા આવે. Sonal Modha -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#RajasthanIરાજસ્થાની ફુડ સ્પાઈસી અને ટેસ્ટી હોય છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે. આજે આપણે મેથીના પકોડા સાથે કઢી બનાવીશું. આ પકોડા કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Parul Patel -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4 #Week26પકોડા નુ નામ પડતા નાના મોટા બધા ને ભાવે છે. ગમે તે સીઝન મા ખાવા ની મજાઆવે છે. Trupti mankad -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe in Gujarati)
#Eb#week9ઓનિયન પકોડા ખાસ તો ચોમાસાની સીઝનમાં ખાવાની મજા પડે.. પણ મારા ઘરમાં તો જયારે પણ મિક્સ પકોડા બનાવું ત્યારે ઓનિયન પકોડાની ફરમાઈશ પહેલા જ હોય.. મારા ઘરમાં ઓનિયન પકોડાબધાના ફેવરીટ... Jigna Shukla -
બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati)
બપોર ની ચા સાથે કાયમ કઈક ને કઈક હળવું ખાવાનું મન થતું હોય છે ,તો આ પકોડા ફટાફટ ખીરું તૈયાર કરી ને બનાવી શકાય છે..ચા અને ટોમેટો કેચઅપ સાથે ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
-
ચણા દાળ ના પકોડા (Chana Dal Pakoda Recipe In Gujarati)
#GA4#Week3આપણે સવારે ને બપોરે નાસ્તા માં મોટાભાગે કંઈક તીખુ અને કુરકુરુ ખાઈએ છીએ તો એ માટે ચણા દાળ પકોડા ઘરે બનાવી શકાય . જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ને કુરકુરે હોવા ની સાથે સોફ્ટ ને ટેસ્ટી પણ હોય છે તો ચાલો જોઈએ રેસિપિ 👇👇 Kamini Patel -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પનીરના પકોડા ટેસ્ટ અને હેલ્થને માટે બહુ સરસ છે.જ્યારે કોઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ તૈયાર થઇ જાય છે. Kashmira Solanki -
મોરિંગા પકોડા(Moringa Pakoda recipe in Gujarati)
#GA4 #Week3#PakodaPost - 6 પકોડા એવી વાનગી છે કે જે દરેક ઘરમાં બનતા હોય છે...પણ મેં કેલ્શિયમ અને ખુબજ પૌષ્ટિક તત્વો થી ભરપૂર મોરિંગા (સરગવાની ભાજી) ના ઉપયોગ થી રાગી, જુવાર, ચોખા, બાજરી અને ચણા ના મિક્સ લોટ વડે પકોડા બનાવ્યા છે...ચાલો આપણે બનાવીએ સ્વાદથી ભરપૂર અને કેલ્શિયમ રીચ પકોડા...👍 Sudha Banjara Vasani -
પંજાબી પકોડા કઢી
#માઇલંચપંજાબની ફેમસ પકોડા કઢી ખુબજ સ્વાદિષ્ટ હોય છે જેને રાઈસ સાથે ખાવા માં સર્વે છે પંજાબ માં કઢી ચાવલ ખુબજ ફેમસ છે હલ લોકડાઉંન માં શાકભાજી ના મળે તો તમે આ પકોડા કઢી બનાવી શકો છો Kalpana Parmar -
પકોડા (Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પકોડા કોને ના ભાવે ? પકોડા નું નામ સાંભળીને દરેક ના મોમાં પાણી આવી જાય છે .પકોડા નાના મોટા સૌ ને ભાવે છે .પકોડા ઘણા પ્રકાર ના બને છે .મેં ડુંગળી અને મરચા ના પકોડા બનાવ્યા છે . Rekha Ramchandani -
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
#RC4વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાનું મન થાય, ગરમાગરમ પાલક પકોડા પણ ડુંગળી, મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
પાસ્તા પકોડા (Pasta Pakoda recipe in Gujarati)
#GA4#week3Pakoda#cookpad#cookpadindiaપકોડા ૧ ખુબજ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડિશ છે જે બધા ને પસંદ હોય છે. ખાસ કરીને ઠંડી મા. આને ચા સાથે અથવા તો ટોમેટો કેટકપ સાથે ખાવાની મજા આવે છે. આપડે ઘણા પ્રકાર ના પકોડા ખાધા હસે પણ ક્યારેય પાસ્તા ના પકોડા નાઈ ખાધા હોય. મે આજે પાસ્તા ના પકોડા બનાવ્યા અને બહુજ સ્વાદિષ્ટ બન્યા છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પંજાબી દૂધી કોફતા સબ્જી (Punjabi Dudhi Kofta sabji Recipe In Gujarati)
#નોર્થ આજે sunday મારા સન ને દૂધી ભાવે નહી એટલે મેં દુધી ના કોફ્તા બનાવી સબ્જી બનાવી ખૂબ સરસ મજા આવી,સાથે નાન અને લસ્સી તો હોય જ. Bhavnaben Adhiya -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak પરાઠા એ ઉત્તર ભારત માં બહું પ્રચલિત છે અને તેમાંય આલુ પરાઠા તો દરેક ઢાબા માં બનતા જ હોય છે તેમ પણ બટાકા નું સ્ટફિંગ અલગ અલગ રીતે થાય છે.હું પણ અલગ અલગ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું.ઘઉં ના ઝીણા લોટ સાથે હું કકરો લોટ પણ વાપરું ચુ અને પરાઠા ને ઘી થી શેકુ છું જેથી તેનું પડ ક્રિસ્પી બને છે. Alpa Pandya -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
મોનસુન મા ગરમ મેગી ના પકોડા, પનીર, કાકડી, અજમો, પાલક, બટેટા, ડુગરી મારા ધરાવે મા બધા ના ફેવરિટ છે#GA4#Week3 Bindi Shah -
સેન્ડવીચ બ્રેડ પકોડા(Sandwich Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Sandwich#PAKODA#WEEK3#COOKPADGUJ#COOKPADINDIAઅહી મે ચટણી સેન્ડવીચ બનાવી ને એના પકોડા બનાવ્યા, જે દેખાવ અને સ્વાદ બંને માં ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14808853
ટિપ્પણીઓ