પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવીચ

AmrutaParekh
AmrutaParekh @cook_26096589

આ સેન્ડવીચ ખુબ જ ટેસટી લાઞે છે.#GA4 #week 3

પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવીચ

આ સેન્ડવીચ ખુબ જ ટેસટી લાઞે છે.#GA4 #week 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 વયકતી માટે
  1. 3સ્લાઈસ બ્રેડ
  2. 3 ચમચીબટર
  3. 2 ચમચીપાઈનેપલ ક્શ/ પાઈનેપલ જેમ
  4. 1પાઈનેપલ પીશ
  5. 1સ્કુપ પાઈનેપલ આઈસકીમ
  6. જરુજ મુજબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પેલા 3 સ્લાઈસ બ્રેડ લઇ તેના પર બટર લગાડવુ.પછી તેના પર જેમ યા ક્શ લગાડવુ.

  2. 2

    પછી એક બ્રેડ પર પાઈનેપલ રાખવુ અને બીજા પર આઈસકીમ.

  3. 3

    પછી તેમા ચીઝ ખમણવુ

  4. 4

    એક ઉપર બીજી બ્રેડ રાખવી

  5. 5

    તેના પર ઉપર બ્રેડ રાખી કટીગ કરવુ

  6. 6

    ફરીથી ઉપર ચીઝ ખમણી પીરસવુ.તૈયાર છે સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AmrutaParekh
AmrutaParekh @cook_26096589
પર

Similar Recipes