વેઈટલોસ મિલ્કશેક (WeightLoss Milk Shake Recipe In Gujarati)

Megha Pota
Megha Pota @MyReceipes

#GA4
#Week4
Diet Milkshake

વેઈટલોસ મિલ્કશેક (WeightLoss Milk Shake Recipe In Gujarati)

#GA4
#Week4
Diet Milkshake

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 1કેળું
  2. 1 ચમચી કોફી પાઉડર
  3. 4શૂગર ફ્રી ટેબલેટ
  4. 1 કપસ્કીમ્ડ મિલ્ક
  5. જરૂર મુજબ બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મિકસર જાર માં કેળાં ના ટુકડા,કોફી પાઉડર,શૂગર ફ્રી ટેબલેટ ઉમેરી ક્રશ કરો.

  2. 2

    તેમાં દૂધ અને બરફ ના ટુકડા ઉમેરી ફરી ક્રશ કરો.

  3. 3

    હવે તેને ચોકલેટ સિરપ થી ડેકોરેટ કરેલા ગ્લાસ માં સવૅ કરો.

  4. 4

    ચોકલેટ સિરપ અને કોફી પાઉડર થી ગાનિૅશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Pota
Megha Pota @MyReceipes
પર
Like to make innovative and healthy
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Yeah try karvi પડશે.કૈક fer pade . Ha Ha

Similar Recipes