ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં રોટલી નો લોટ લઈ તેમાં મીઠું, હળદર અને મરચું નાખી પૂરી નો લોટ બાંધી લો.અને સાદો રોટલી નો લોટ બાંધી લો. હવે એક કૂકર માં બટેટા અને તુવેરદાળ બાફી લો.
- 2
હવે બટેકા બફાય જાય એટલે તેની છાલ કાઢી તેના બટકા કરી લો. હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી તેમાં ટામેટા ઉમેરી સાંતળો.પછી તેમાં બાફેલા બટાકા અને પાણી નાખી શાક ને ઉકાળો.તૈયાર છે બટાકા નું શાક.
- 3
હવે બાફેલી દાળ માં લીંબુ, મીઠું, ગોળ અને હળદર નાખી બ્લેન્ડ કરી લો. પછી તેમાં ટામેટું અને મરચું નાખી તેમાં રાઈ જીરું હિંગ મેથી અને મરચું પાઉડર નાખી વઘાર ઉમેરો. દાળ બરાબર ઉકાળો એટલે તૈયાર છે તુવેર દાળ.
- 4
હવે બાસમતી ચોખા ને ઉકળતા પાણી માં નાખી ચડે એટલે ઓસવી લો.તૈયાર છે ભાત. હવે ચણા ના લોટ માંથી મે પહેલા રેસીપી શેર કરી છે એવી જ રીતે ખમણ બનાવી ને સ કર્યા છે.
- 5
તો તૈયાર છે આપડી ગુજરાતી થાળી જેમાં મે દાળ, ભાત, બટાકા નું શાક, રોટલી, તીખી પૂરી, આઠેલા આદુ હળદર, લીલી ચટણી, ખમણ અને છાસ સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunch#Week2#cooksnap challenge Nita Prajesh Suthar -
-
-
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#trend3#week3Post -3 સામાન્ય રીતે ગુજરાતી થાળીમાં દાળ ભાત શાક, રોટલી તો હોય જ અને ગુજરાતી ગોળ- ખટાશ વાળી તુવેરની દાળ હોય....અથાણાં...ચટણી....છાશ, વિવિધ જાતની કચુંબર પણ હોય....મીઠાઈ ની જગ્યાએ મેં તડકા - છાંયા માં બનાવેલો કેરીનો મુરબ્બો સર્વ કર્યો છે...જેમાં તજ, લવિંગ, ઈલાયચી અને કેસર ઉમેર્યા છે એટલે મીઠાઈને પણ ટક્કર મારે તેવો મિઠ્ઠો અને ફ્લેવરફુલ છે.... Sudha Banjara Vasani -
-
-
ગુજરાતી થાળી(gujarati thali recipe in gujarati)
આજે મારા દાદા નું શ્રાદ્ધ હતું તો આજે ગુજરાતી થાળી .. Jayshree Gohel -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapઆજે શનિવાર હોવાથી બપોરના મેનુ માં મે અડદની દાળ સાથે રોટલો,રોટલી ,કોબી બટેકા નું શાક ,ભાત ,છાસ ,પાપડ,અને સાથે 2 જાય ની ચટણી ,આઠેલા મરચા ,લસણઇયા ગાજર,ડુંગળી નું સલાડ બનાવેલું છે ..ગુજરાતી થાળી માં તો લાંબુ લીસ્ટ હોય ..પણ મે થાળી માં સમય એટલું બનાવ્યું .. Keshma Raichura -
-
સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
#Cooksnep#Lunch#Week2 Kashmira Parekh -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunchreceipe#Week2#cooksnap challange આપણા ગુજરાતી ઓ ક્યાંય પણ હોય તેમને ગુજરાતી જમવાનું તો જોઈએ જ. Alpa Pandya -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
ગમે તેટલું ફાસ્ટ ફૂડ કે નવીન વાનગી ખાવા મળે પણ સંતોષ અને સ્વાસ્થ્ય તો આપણા ભારતીય ભોજનમાં જ છે. તેમાં પણ ગુજરાતીઓ માટે તો ગુજરાતી થાળી એટલે સંપૂર્ણ સંતોષ. આજે મેં પણ મીઠાઈ અને ફરસાણ સાથે ની આ થાળી બનાવી છે કેવી લાગી જરૂર જણાવશો. અમારા ઘરમાં વાલોળ રીંગણ વટાણા બટાકાનું મિક્ષ શાક હોય તો દાળ ની જરૂર રહેતી નથી એટલે અહીં મેં ખાંડવી,મીઠી સેવ, મિક્સ શાક,ભાત, રોટલી,ટીન્ડોળા નું તાજુ અથાણું, તળેલા મરચા, પાપડ અને છાશ સવૅ કર્યા છે.#trend3#gujaratithali#cookpadindia Rinkal Tanna -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે હું આવી છું ગુજરાતની ખાસ ઓળખ એવી ગુજરાતી થાળી લઇને , જેમાં છે,ફળોનો રાજા આમ રસ ,બામણીયા બટાકાનું શાક ,ઘરઘરમાં બનતી કોબીજ ,મારા મમ્મી ની સ્પેશ્યલ તુવેર,ગુજરાતી ખાટીમીઠી કઢી ,સૌનો વ્હાલો શ્રીખંડ ,ડાકોર નો ફેમસ મગસ ,ફુલકા રોટલી ,પૂરી અનેભાત..ફરસાણમાં..ગુજરાત ની ઓળખ એવા પાત્રા ,અમદાવાદી દાળવડા ,સુરતી ઇદડા ,સાથે લીલી ચટણી તો જોઈએ જ....થાળી હોય ત્યાં સલાડ તો હોય જ....સાથે છે બાળકોથી લઇને મોટાઓના પ્રિય તેવાં ફ્રાયમ્સ અને ખીચીયા પાપડ....અને છેલ્લે છાશ વગર ગુજરાતી ને સંતોષ થાય ભલા....?😃😄#વેસ્ટ#india2020અહીં મુખ્ય વાનગી ની રેસીપી નીચે દર્શાવી રહી છું.... Palak Sheth -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શનિવારનુરજાના દિવસે આખું ભાણું બનાવવાની ને કુટુંબ સાથે ખાવાની ખૂબ મજા આવે, કંઇક અલગ જ આનંદ આવે છેતેમા સુખડી, દાળ ભાત , ભરેલું શાક, રોટલી, સલાડ પાપડ હોય તો આનંદ આનંદWeekend Pinal Patel -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#વેસ્ટગુજરાત નું નામ સાંભળતા પેહલા ગુજજુ ની ગુજરાતી થાળી યાદ આવી જાય. આજે મેં ગુજરાતી ડીશ તિયાર કરી છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3#Week3આપડા ગુજરાત માં એ કાઠિયાવાડી જમવાની વાત જ અલગ હો.રાતે વાળું માં આ શિયાડાં ની ઠંડી માં રીંગણ નો ઓળો રોટલા અને ઘી ગોળ ,ડુંગળી, લસણ ની ચટણી હોય મજા પડી જાય હો. Jagruti Chauhan -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trendweek 3ગુજરાતી થાળી દુનિયાનો કોઈ પણ માણસ ખાવા ઈચ્છે. એમાં પણ કાઠીયાવાડી અડદની દાળ મળી જાય તો તો પછી મોજ આવી જાય Nirali Dudhat
More Recipes
ટિપ્પણીઓ (2)