બગૅર બન(Burger Bun Recipe in Gujarati)

Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
Rajkot

બગૅર બન(Burger Bun Recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 1/2કલાક
  1. 1 કપમેંદો
  2. 1 કપગહૂ નો લોટ
  3. ઈસ્ટ 1ટેબલસ્પુન
  4. બેકીગ પાઉડર 1/2ટીસ્પુન
  5. ખાંડ 1ટીસ્પુન
  6. પાની
  7. તેલ
  8. 2 ચમચીઈટાલિયન સિજનિગ

રાંધવાની સૂચનાઓ

1 1/2કલાક
  1. 1

    વાટકી મા પાની લૈ ઈસ્ટ,ખાંડ નાખી 5મિનીટ રેવા દ્યો

  2. 2

    ગહુ નો લોટ,મેંદો લ્યો વચમા ખાડો કરી ઈસ્ટ નુ પાની છે ઈ નાખી પાની નાખી લોટ બાધી લ્યો

  3. 3

    લોટ 10મિનીટ સુધી મસળો પછી બેકીગ મોલ્ડ મા તેલ લગાડી ગોલ શેપ કરી ઉપર તેલ લગાડી ઈટાલિયન સિજનિગ લગાડો

  4. 4

    લોટ ને 1કલાક સુધી ઢાકી ને મુકી દ્યો

  5. 5

    ઓટીજિ 10મિનીટ પિહીટ કરી બન મુકી 20મિનીટ સુધી બેક કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
પર
Rajkot
i m nutritionist and dietician so I try healthy and tasty recipes . I just love cooking..I had tried every cuisine when m am making food I feel very happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes