રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને ધીમા તાપે શેકી લેવો ગાજર છીણી લેવું લીલા મરચા ને સુધારી લેવા.
- 2
ત્યારબાદ એક તપેલીમાં એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવું ત્યારબાદ એક હાંડીમાં તેલ મૂકીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં અડદની દાળ અને લીમડાના પત્તા નાખી રવો નાખી દેવો.
- 3
પછી તેમાં મીઠું,લીલુ મરચું, ગાજર અને ગરમ પાણી ને રેડીને તેને હલાવી લેવું પાંચેક મિનિટ ધીમા તાપે ચડાવવા દેવું સૌથી છેલ્લે તેમાં થોડું લીંબુ નીચોવો પછી તેને સર્વિસ પ્લેટમાં સર્વ કરો તો તૈયાર છે ઉપમા આમાં તમે ઝીણી ડુંગળી સુધારીને પણ એડ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
-
-
-
ઉપમા(Upma recipe in Gujarati)
#GA4 #week5 #upma ઉપમા ને અલગ રીતે બનાવ્યો છે કોથમીરની પેસ્ટ લઈને બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે Nipa Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13864629
ટિપ્પણીઓ (2)