ઘઉં ની સેવો નો બીરંજ

Bijal Thaker @bijalskitchen
#ગુજરાતી
હોળી વખતે નવી બનાવેલી ઘઉં ની સેવો ઓસાવી ને ખાવામાં આવે છે. આ સેવો ને બીરંજ પણ બને છે.
ઘઉં ની સેવો નો બીરંજ
#ગુજરાતી
હોળી વખતે નવી બનાવેલી ઘઉં ની સેવો ઓસાવી ને ખાવામાં આવે છે. આ સેવો ને બીરંજ પણ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી માં આશરે 2 વાટકી જેટલું પાણી ગરમ કરવા મુકી તેમાં ગોળ ઉમેરી ગોળ નું પાણી તૈયાર કરવું.
ઘઉં ની સેવો ને થોડી હા઼થેથી તોડી લેવી. - 2
કઢાઇ માં ઘી મૂકી તેમાં કિસમિસ ઉમેરી દો. તે ફૂલી જાય એટલે સેવો ઉમેરી દો.
- 3
સેવ શેકાવા દો. શેકાવા આવે એટલે ગોળ વાળુ પાણી ઉમેરી દો.
- 4
પાણી બળી જાય અને સેવો ચડી જાય પછી આંચ પરથી હટાવી લઇને ઘી ચોપડેલી ડીશ માં ઠારી દો.
ઉપર કાજૂ અને ઇલાયચી પાવડર ઉમેરી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ધનુર્માસ નો ખીચડો(ઘઉં નો ખીચડો)
#ગુજરાતીઆ ખીચડો ધનુર્માસ માં મંદિરમાં ભગવાન ને ધરાવવામાં આવે છે જે છડેલા ઘઉં માં થી બને છે. આ એક ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે. Bijal Thaker -
ફાડા લાપસી
#ગુજરાતીલાપસી એ પારંપરિક ગુજરાતી વાનગી છે જે હવે ઓ઼છી બનાવવામાં આવે છે. આ ગોળ થી બનાવી છે જેથી હેલ્થી પણ છે. Bijal Thaker -
સેવ નો બીરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી નો તહેવાર આંગણે આવીને ઉભો છે અને સેવ નો બીરંજ તો બનતા હી હૈ. આ એક વિસરતી ગુજરાતી મીઠાઈ છે.#HR Bina Samir Telivala -
બીરંજ (Biranj Recipe in Gujarati)
બીરંજ એ એક પરંપરાગત સ્વીટ રેસીપી છે...😍તેને ઘઉંની સેવ તરિકે પણ ઓળખવામાં આવે છે..ઝડપથી બનતી ઇન્સ્ટન્ટ સ્વીટ રેસીપી છે... Gayatri joshi -
ઘઉં ની સેવ ની બિરંજ (Wheat Flour Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ હોળી માં તો ખવાય જ છે પણ એ પછી પણ અમારા ઘરે બનતી હોય છે એની બિરંજ બનાવી ને કે બાફી ને ઉપર ઘી અને દળેલી ખાંડ નાંખી ને. તે જમવા ની સાથે કે ડેઝર્ટ તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR#cookpadgujrati ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે પેહલા લોકો હોળી પર ઘઉં ની સેવ બનાવતા હતા આ સેવ ખાવા માં ખૂબ જ સરસ લાગે છે Harsha Solanki -
-
ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Gujarati)
ગુજરાત માં હોળી ના દિવસે દરેક ઘર માં ઘઉં ની મીઠી સેવ બનાવવા માં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દસ મિનિટ થી ઓછા સમય માં બની જાય છે. આ સેવ ભોજન ના ભાગ રૂપે અથવા તો મીઠાઈ તરીકે પીરસવા માં આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
ઘઉં ની ફાડા લાપસી
#ગુજરાતી#પોસ્ટ4ફાડા લાપસી એટલે એક એવી પરંપરાગત ઘરગથ્થું મીઠાઈ કે જે આપણે લગભગ ઘણા શુભ પ્રસંગો પર અને લગ્ન ની શાંતક માં પણ બનાવતા હોઈએ છીએ. આમાં ઘઉં ના ફાડા એટલે કે દલિયા નો ઉપયોગ થાય છે જે ફાઈબર યુક્ત હોય છે અને હેલ્થ માટે પણ સારા હોય છે ઉપરાંત ગોળ થી બને છે એટલે આયર્ન રિચ પણ છે. ઘી માં સેકેલ નટ્સ એને રિચ બનાવે છે. Khyati Dhaval Chauhan -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#Weekendreceip આજે દિવાસા નો તહેવાર છે બહેનો આજે ચાર દેવી ઓ ની પૂજા કરે છે, અને એકટાણુ મિષ્ટાન્ન ખાઇ ને કરે છે. મેં આજે ઘઉં ના લોટ નો શીરો બનાવ્યો 🙂 Bhavnaben Adhiya -
ઘઉં ની સેવ.( Wheat Flour Vermicelli Recipe In Gujarati.)
#India2020ઘઉં ની મીઠી સેવ,સેવ ની બીરંજ કે સેવૈયા ના નામ થી ઓળખાતી મીઠી મધુર વાનગી.ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે.ઘણા ઘર માં પાટીયા પર સંચા વડે સેવ પાડવામાં આવે છે.ઉનાળામાં સેવ બનાવી તડકે સૂકવી સ્ટોર કરવામાં આવે છે.તહેવારો માં કે પ્રસાદ માટે ઝડપથી બની જાય.મુખ્યત્વે હોળી ના તહેવાર પર આ મધુર દેશી વાનગી બનાવવામાં આવે છે. દૂધ સાથે ઉપયોગ કરી સેવ નો દૂધપાક કે ખીર વગેરે બનાવી શકાય. Bhavna Desai -
-
બીરંજ (Biranj Recipe In Gujarati)
#Famઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ ટેસ્ટી અને હેલ્ધી છેSweet dish બીરંજ Falguni Shah -
-
-
ઘઉં ફાડા ની ખીર (Wheat fada Kheer recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post10 આજે મેં ઘઉં ની ખીર બનાવી છે. જે ખૂબ હેલ્ધી છે અને મારા ઘરમાં મારા દીકરાને ખૂબ ભાવે છે. Kiran Solanki -
જુવાર ની ધાણી નો ચેવડો
#DIWALI2021આમ તો આ જુવાર ની ધાણી નો ચેવડો હોળી વખતે તો બધા બનાવતા હોય છે પણ મારે ત્યાં નાસ્તા માં ઘણી વખત બને છે. ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
ઘઉં ના લોટ ની પૂરી
#ઇબૂક #day20 પૂરી ઘણા બધા લોટ થી બને છે અહી ઘઉં મા લોટ ની પૂરી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
ઘઉં ના સેવ નું બિરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ નો મહિમા હોળી ને દિવસે ખાવા નો છે. હોળી ને દિવસે લગભગ બધા બનાવતા હોય છે પણ પછી ગમે ત્યારે મન થાય ત્યારે તમે બનાવી શકો છો. મેં સેવ માંથી બિરંજ બનાવ્યું છે. ઘણા ને બાફેલી સેવ નથી ભાવતી હોતી પણ આ રીતે બિરંજ બનાવો તો બહુ ભાવશે.બહુ ફટાફટ બની જાય છે. Arpita Shah -
બીરંજ (Biranj Recipe In Gujarati)
#supersવિસરાતી વાનગી માની એક વાનગી એટલે (બીરંજ) ઘઉંની આોસાયેલી સેવ Daxa Pancholi -
-
સેવ ની બીરંજ
#ટ્રેડિશનલ" મીઠી સેવ " કે"સેવ ની બીરંજ" 😍ફ્રેન્ડસ, જ્યારે ઘરે અચાનક કોઈ મહેમાન આવી ચડે ( હવે તો ફોન થી જાણ કરવા માં આવે છે)😜 અને જમવા નો સમય નજીક હોય ત્યારે ખુબજ ઝડપથી બની જાતી અને શુદ્ધ ઘી માં બનતી "મીઠી સેવ " સાથે મેથી ના ગોટા કે ખમણ, દાળ-ભાત - શાક ને ગરમાગરમ પુરી પ્રેમ થી જમાડવા નો રિવાજ કે ટ્રેન્ડ આપણા ગુજરાતી ઓની શાન છે. જોકે સમય જતાં કેટલીક આવી ગરમ અને મીઠી વાનગી ઓ વિસરાતી જાય છે. તો આજે મેં ટ્રેડિશનલ વાનગી માં મારી ફેવરીટ એવી " મીઠી સેવ " બનાવી છે.😍🥰 asharamparia -
ઘઉં ની મીઠી સેવ
#RB4#વિસરાતી વાનગી ઘઉં ની મીઠી સેવ કે ગુજરાતીઓની પારંપરિક વાનગી છે. આધુનિક સમયમાં ઝડપી જીવનશૈલીના કારણે આ પારંપરિક વાનગીઓનો ભવ્ય વારસો વિસરાઈ રહ્યો છે ત્યારે આપણે આવી વિસરાતી વાનગીઓ નો ઉપયોગ કરી અને તેનાથી સ્વાસ્થ્યને ઉપયોગી એવા સાત્વિક અને શરીરને જરૂરી એવા પોષક તત્વો ની જાણકારી યુવાન પેઢીને આપવી જોઈએ. આ સેવ ઘઉંના લોટમાંથી બને છે.ઘઉં પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. તેમાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન ની સાથે સાથે mineral, કેલ્શિયમ ,પોટેશિયમ,સલ્ફર,ઝીંક,મેંગેનીઝ, સિલિકોન,આયોડિન, કોપર ,વિટામિન બી, વિટામિન ઈ જેવા પોષક તત્વો આવેલા છે. મારા ઘરમાં મીઠી સેવ એ બધાની પસંદ છે.તેથી અમે અવારનવાર બનાવી એ છીએ.આ સેવને ઘણા લોકો સેવૈયા પણ કહે છે. Ankita Tank Parmar -
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR (હોળી સ્પેશ્યલ)સવારે ધનિચણાં વઘરેલા, ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી મા સાંજે હોલિકા નુ પૂજન કરી સેવ, રોટલી કેરી નુ કચુંબર, શાક, પરમ્પરા મુજબ મારા ઘેર બને છે Bina Talati -
મેથી ની ઘઉં, બાજરી લોટ નીપુરી
#goldenapron3#week -8#પઝલ વર્ડ -ઘઉં, પૂરીસવાર ના નાશતા માટે મેં લીલી મેથી નાખી ને ઘઉં નો લોટ નાખી નેજરા બાજરી નો લોટ નાખી પુરી બનાવી છે આ ચા,દહીં,અથાણાં સાથે સર્વ કરી શકીએ છીએ. Krishna Kholiya -
વર્મીસેલી સેવ નો શીરો (Vermicelli Sev Sheera Recipe In Gujarati)
#RB7#Week7મિસ્ટાન્ન ખાવા માટે બસ એક બહાનું જોયે કોઈ એક શુભ દિવસ હોય કે પરિવાર માં કોઈ ખુશી ના સમાચાર, અરે કઈ કોઈ બહાનું ના હોય તો બસ ઠાકરજી ને ધરવા માટે આપણે ગુજરાતીઓ મિસ્ટાન્ન બનાવતા હોયે છીએ. મારા સાસુ મંદિર ના પૂજારી ના દીકરી એટલે એ સ્વીટ બનાવાના અને ખાવાના શોખીન. એટલે આ વખતે બનાવ્યો મીઠી સેવ નો શીરો. જે બજાર માં ઇઝિલી મળી જાય છે એ હવે તો શેકેલી પણ મળે છે જેથી જયારે ભી બનાવ્યે એ ઝટપટ બની જાય. Bansi Thaker -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9916162
ટિપ્પણીઓ