લસણ વાળુ દૂધી નું શાક (Garlic Dudhi Nu Shak Recipe In Gujarati)

Tanvi
Tanvi @tanvi75
Ahmedabad

#trend
#week4
લસનિયા બટાકા તો બૌ ખાધા હવે ન ભાવતી દૂધી ને સૌ ને ભાવતી બનાવિયે જેથી કરી ને સૌ પ્રેમ થી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂધી નું શાક ખાતા થાઈ જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 750 ગ્રામદૂધી ટૂકડા માં સુધારેલી
  2. 2મોટા બટકા ટૂકડા માં સુધરીને
  3. 2ટમેટાં
  4. 1 ટેબલ સ્પૂનસકેલ સિંગદાણ
  5. 10 કળી લસણ
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચી ધાણા જીરુ
  8. 1 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મિક્સર માં ટામેટાં શીંગ દાણ અને લસણ નાખી કૃશ કરી લો

  2. 2

    કૂકર માં તેલ ગરમ થાય અટલે જીરુ નાખો.તેમા કૃશ કરેલી ટામેટાં લાસણ ની પેસ્ટ નાખો.તેમા બધા મસાલા નાખી હલાવો.

  3. 3

    તેલ છુત્તું પડે અટલે સુધારેલી દૂધી અને બટકા નાખો.1 ચમચો પાણી નાખી હલાવી ને કૂકર બંધ કરો

  4. 4

    2 સીટી વાગવા દો.કૂકર ખોલી શાક હલાવો કોથમીર લીલા કાંદ થી સજાવી જુવાર ની રોટલી મૂળા ની ભાજી અને છાસ સાથે પીરસો.à

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanvi
Tanvi @tanvi75
પર
Ahmedabad

ટિપ્પણીઓ (4)

Similar Recipes