ચાયનીઝ ભેળ (Chinese mix Recipe In Gujarati)

ભેળપૂરી કોને પસંદ નથી હોતી, ચાટ પસંદ કરનાર લોકોને હંમેશા ચાટ ખાવામાં કંઈક નવું ખાવા જોઈએ છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ બનાવવાની રેસિપી જણાવીશું. મમરાથી ના બનનાર, આ અનોખી ચાયનીઝ ભેળને તળેલા નૂડલ્સથી બનાવીને, રંગ-બેરંગી શાકભાજી સાથે મિકસ કરીને અને અધકચરી લીલી ડુંગળી થી સજાવીને બનાવવામાં આવે છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ.
ચાયનીઝ ભેળ (Chinese mix Recipe In Gujarati)
ભેળપૂરી કોને પસંદ નથી હોતી, ચાટ પસંદ કરનાર લોકોને હંમેશા ચાટ ખાવામાં કંઈક નવું ખાવા જોઈએ છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ બનાવવાની રેસિપી જણાવીશું. મમરાથી ના બનનાર, આ અનોખી ચાયનીઝ ભેળને તળેલા નૂડલ્સથી બનાવીને, રંગ-બેરંગી શાકભાજી સાથે મિકસ કરીને અને અધકચરી લીલી ડુંગળી થી સજાવીને બનાવવામાં આવે છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ.
રાંધવાની સૂચનાઓ
- 1
નૂડલ્સ તળવા માટે.. બાફેલા નૂડલ્સ મા કોર્નફલોર છાંટી તળી લો.. ક્રિસપિ થાય ત્યા સુધી
- 2
એક મોટું નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરો, લસણ નાંખીને તળી લો.
- 3
લીલી ડુંગળીનો સફેદ ભાગ અને પત્તા, શિમલા મરચાં, ગાજર અને કોબીજ ૩૦ સેકન્ડ સુધી શેકી લો.
- 4
બધા સોસ સોસ, ટોમેટો કેચપ અને મીંઠુ નાંખીને સારી રીતે મિક્સ કરી લો કૂક થવા દો.
- 5
તળેલા નૂડલ્સ નાંખીને હળવા હાથથી મિક્સ કરી લો. લીલી ડુંગળીનો સફેદ ભાગ અને પત્તાથી સજાવીને તરત પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલ્ડ ચાઈનિઝ ભેળ (Cold Chinese Bhel Recipe In Gujarati)
ભેળપૂરી કોને પસંદ નથી હોતી, ચાટ પસંદ કરનાર લોકોને હંમેશા ચાટ ખાવામાં કંઈક નવું ખાવા જોઈએ છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ બનાવવાની રેસિપી જણાવીશું. મમરાથી ના બનનાર, આ અનોખી ચાયનીઝ ભેળને તળેલા નૂડલ્સથી બનાવીને, રંગ-બેરંગી શાકભાજી સાથે મિકસ કરીને અને અધકચરી લીલી ડુંગળી થી સજાવીને બનાવવામાં આવે છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ.#GA4 #Week3#chinese Vidhi V Popat -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ગુજરાતીઓ ભેળનું નામ સાંભળે કે એમને મોંમાં પાણી આવી જાય. ભેળમાં પણ જો સ્વાદિષ્ટ અને ચટપટી ચાઈનીઝ ભેળ હોય તો પુછવાનું જ શું? તો આજે આપણે જોઈએ ચાઈનીઝ ભેળ બનાવવાની રીત. #GA4#Week3 #chinese Vidhi V Popat -
-
ચાઈનીઝ ભેળ વિધાઉટ ઓનિયન-ગાર્લિક
ભેળ કોને ના ભાવતી હોય ચાટ પસંદ કરનાર લોકોને ચાટ ખાવા કંઈક નવું જ જોઈએ આજે હું તમને ચાઈનીઝ ભેળ બનાવવાની રેસીપી જણાવીશ આ અલગ ચાઈનીઝ ભેળ માં તળેલા નુડલ્સ બનાવીને રંગબેરંગી વેજિટેબલ્સ મિક્સ કરી અને અલગ-અલગ સોસ નાખીને ચટપટી બનાવવામાં આવે છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૭ Sonal Shah -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)
#GA4#WEK14#CABBAGEઆ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kala Ramoliya -
-
ક્રિસ્પી વેજ નૂડલ્સ ચાઈનીઝ પકોડા (Crispy Veg Noodles Chinese Pakoda Recipe In Gujarati)
#GA4#Week2 Nisha Parmar -
ચાઇનિઝ ભેળ ચાટ (Chinese Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week6#post1#chaat#ચાઇનિઝ_ભેલ_ચાટ ( Chinese Bhel Chaat Recipe in Gujarati )#street_style ચાઈનીઝ ભેળ ચાટ આ નોર્થ યીસ્ટ ની ફેમસ ફૂડ આઇટમ છે. આ ચાઇનિઝ ભેળ ચાટ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે ફ્રાઇડ નૂડલ્સ થી બનતું ભેળ ચાટ છે. જેમાં ક્રન્ચી વેજીટેબલ અને એને લગતા સોસ નો ઉપયોગ કરી આ ભેળ ચાટ તૈયાર કરવામાં આવે છે. આ ચાઇનિઝ ભેળ ચાટ ખાવા માં એકદમ ક્રન્ચી ને ચટપટો લાગે છે. મારા નાના દીકરા નું ફેવરિટ આ ભેળ ચાટ છે. Daxa Parmar -
મમરાની ઇન્સ્ટન્ટ ચાઇનીઝ ભેળ ( Murmura instant Chinese Bhel Recip
#MRC#CookpadGujarati#monsoon_special#Jain_recipe#Chinesefood આ મમરા ની ઇન્સ્ટન્ટ ચાઇનિઝ ભેળ એકદમ ઝડપથી બની જતી વાનગી છે. જેમાં કોઈ જ સ્પાઇસી મસાલા ઉમેર્યા નથી. તે છતાં આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટબની છે. આ ભેળ જૈન ભેળ છે. જેમાં લસણ કે ડુંગળી નો ઉપયોગ કર્યા વગર જ બનાવી છે. ભર વરસાદ વરસતો હોય અને આવી ચાઇનિઝ ભેળ ખાવા મળી જાય તો જલસો પડી જાય. આ ભેલનેકડામ સ્વાદિસ્ટ ને ચટપટી બની છે. તમે આવી ભેળ ક્યારેય ખાધી નઈ હોય. જો એકવાર આવી દેસી ચાઇનિઝ ભેળ બનાવીને ખસો તો વારેવારે આવી જ ભેળ બનાવીને ખાવાનું મન થશે. Daxa Parmar -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#Cookpadgujrati ભેળ અનેક પ્રકારની બને છે. આ અનોખી ચાયનીઝ ભેલને તળેલ નૂડલ્સથી બનાવી ને રંગબે રંગી શાકભાજી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે સાથે વિભિન્ન પ્રકારનાં સોસ ને સંતુલિત માત્રામાં આ ભેળ ને ચટપટી રીતે બાંધી ને રાખવામાં મદદ કરે છે. બે પ્રકારની બને છે. એક કોલ્ડ અને એક હોટ છે મુંબઈમાં આ ભેળ દરેક ગ્લ્લીઓ માં પ્રચલીત છે. આજે મેં પણ અહીં હોટ ચાયનીઝ ભેળ બનાવી છે, જે નાના મોટા દરેક ને ભાવે તેવી છે. Vaishali Thaker -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસિપી રાજકોટ સટી્ટ ફુડ છેત્યાં બને છે એ રીતે બનાવી છેચાઈનીઝ ભેળ ખાસ કરીને છોકરાઓ ને પસંદ હોય છે મારુ પણ ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#Nidhi#LOમેં વધેલી રોટલી માંથી ચાઈનીઝ ભેળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની જાય છે. જ્યારે સાંજે ભૂખ લાગે ત્યારે ઘરમાં કાંઈ ન હોય તો બપોર ની રોટલી તો વધી જ હોય! તો તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચાઈનીઝ ભેળ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
ચાઈનીઝ ચોપસુઇ(Chinese Chopsui recipe in Gujarati)
#GA4 #Week3#Chinese#carrot#cookpadindia#cookpadGujaratiચાઈનીઝ ચોપસુઇ એ અમેરિકન ચોપસુઇ નું સ્પાઈસી વર્ઝન છે. જલ્દી થી બની જતી ડીશ છે આ. ચાઈનીઝ ખાવાની ઈચ્છા થાય તો જલ્દી બની જાય એવી ડીશ છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
#GA4#Week26અહીં હું ચાઈનીઝ ભેળ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ચાઇનીઝ ભેળ(Chinese bhel recipe in Gujarati)
#GA4#week3આ ભેળ નાના મોટા બધાને ખુબ ભાવે che. Dimple Seta -
સોયા બેસિલ પનીર વિથ ફ્રાઈડ રાઈસ નુડલ્સ
#PCઆ એક યુનિક ચાઈનીઝ વાનગી છે. જો તમને મંચુરિયન ના બદલે કઈક બીજું ટ્રાય કરવું હોય તો આ વાનગી બનાવી શકાય છે. Vaishakhi Vyas -
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR#noodles#Win#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
ત્રીએંગલ ચાઈનીઝ નૂડલ્સ પરાઠા (triangle chinese noodles paratha Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ24મિત્રો આપણે મંચુરિયન, નૂડલ્સ આવી ઘણી ચાઈનીઝ વાનગી ખાધી છે આજે મને કયક નવું કરવા નુ વિચાર આવ્યો તો મેં નૂડલ્સ પરાઠા બનાવી દીધા જે ચોમાસા અને શિયાળા મા ખાવાની મજા આવી જાય છે તો ચાલો રેસિપી જાણી લઈએ. Krishna Hiral Bodar -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#CT. (ચાઇના ટાઉન ની ફેમસ ચાઇનીઝ ભેળ)#મને જ્યારે મન થાય ત્યારે હું સેમ ચાઇના ટાઉન જેવી જ ચાઇનીઝ ભેળ ઘરે જ બનાવી લઉં મને બહુ જ ભાવે છે તો આજે મે મારા સીટી ની ફેમસ ને my favourite ચાઇનીઝ ભેળ બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
More Recipes
ટિપ્પણીઓ