કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં દહીં લઈ તેમાં ચણાના લોટ, ધાણાજીરું,હળદર, મીઠું, આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી બધું બરાબર હલાવી નાખો પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ફરીથી બધું જેઈણી ની મદદથી હલાવી નાખો.
- 2
હવે ગેસ ચાલુ કરીને આ દહીં અને બેસનના મિશ્રણને ધીમાં તાપે પાકવા મૂકો. 10 થી 15 મિનિટ પછી કઢી પાકી જશે અને ઘટ્ટ થઈ જશે. હવે કઢી નો વઘાર તૈયાર કરશું. હવે એક વઘારીયા માં તેલ મૂકી તેમાં રાઈ,જીરુ,સુકી મેથી અને મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો અને આ વઘારને કઢીમાં ઉમેરો અને બધું બરાબર હલાવી નાખો.
- 3
હવે ખીચડી બનાવવા માટે એક કૂકરમાં બે થી ત્રણ ગ્લાસ પાણી મુકો અને પાણી ઉકળી જાય પછી તેમાં પલાળેલા ચોખા અને મગની દાળને ઉમેરો. પછી તેમાં જરૂર મુજબ તેલ અને મીઠું ઉમેરો. ખીચડીનું આંધણ ઉકળી જાય પછી કુકરમુંડા ઢાંકણ ઢાંકી દો. બે થી ત્રણ સીટી વાગ્યા પછી ખીચડી તૈયાર થઈ જશે.
- 4
કઢી અને ખીચડી બનીને તૈયાર છે. તેને ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1 કઢી ખીચડી હલકો ફુલકો હેલ્થી ખોરાક છે જે આપણે લંચ કે ડિનર માં લઇ શકીએ. Bhavini Kotak -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#કઢીખીચડી#kadhikhichdi#cookpadgujarati#cookpadindia#kadhi#khichdi Mamta Pandya -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (18)