બટેટા પૌહા(Potato poha recipe inGujarati)

Thakkar Hetal
Thakkar Hetal @cook_26375327

#GA4
#week7
#breakfast
#પંજાબી બટેટા પૌહા

શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. ગ્રામપૌહાં ૨૦૦
  2. બટેટા
  3. ગ્રામસીંગદાણા ૩૦
  4. ડુંગળી ૩ નાની
  5. લસણ ૧૦-૧૨ કળી
  6. આદું ૧ ઇંચ ટુકડો
  7. લીલું મરચું ૧
  8. ટામેટું ૧ નાનું
  9. ૧ ચમચીલાલ મરચું
  10. ૧ ચમચીધાણાજીરું
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. ચમચીહળદર ૧/૮
  13. મીઠું સ્વાદાનુસાર
  14. લીમડો ૭-૮ પતા
  15. ૧/૪ ચમચીજીરું
  16. ૨ મોટી ચમચીતેલ
  17. લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    આદું, મરચા,લસણ, ડુંગળી અને ટામેટા ની પેસ્ટ કરો.બટેટા જીના સમારી લો. પોહાં ધોઈ ને નિતારી લો.

  2. 2

  3. 3

    એક કડાઈ મા તેલ ગરમ કરી તેમાં જીરું અને લીમડા નો વઘાર કરી તેમાં બટેટા અને સીંગદાણા ઉમેરી ચડવા દો.

  4. 4

    પછી તેમાં ગ્રેવી ઉમેરી ચડવા દો.ગ્રેવી નું બધું પાણી બળી જાય ત્યાં સુધી ચડવા દો.

  5. 5

    હવે તેમાં બધા મસાલા અને લીંબુ નો રસ, પોહા નાખી મિક્સ કરી કોથમીર નાખો

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ પંજાબી બટેટા પોહા.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakkar Hetal
Thakkar Hetal @cook_26375327
પર

Similar Recipes