કાજુ કતરી(Kaju Katli Recipe in Gujarati)

Maya Raja
Maya Raja @Maya_1997

કાજુ કતરી(Kaju Katli Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીકાજુ ભૂકો
  2. ૧\૨ વાટકી મિલ્ક પાઉડર
  3. ટેસ્ટ મુજબ દળેલી ખાંડ
  4. ચપટીઇલાયચી પાઉડર
  5. ૧ ચમચીઘી
  6. ૫ ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા કાજુ નો ભુકો ઇલાયચી પાઉડર દળેલી ખાંડ લો

  2. 2

    ઘી નાખી દૂધ થોડુ થોડુ નાખી મિક્સ કરો થોડુ કુણવી લો

  3. 3

    પ્લાસ્ટિક બેગ મા ઘી લગાવી વણી લો

  4. 4

    મનપસંદ શેપ મા પીસ કરી લો તૈયાર છે ઝટપટ બનતી કાજુ કતરી

  5. 5

    નાના મોટા બધા ની ફેવરીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes