વેજ મેયો પીરીપીરી ગ્રીલ સેન્ડવીચ (Veg Meyo Piri Piri Grill Sandwich Recipe In Gujarati)

leena kukadia
leena kukadia @cook_26566601

વેજ મેયો પીરીપીરી ગ્રીલ સેન્ડવીચ (Veg Meyo Piri Piri Grill Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
2 સર્વિંગ્સ
  1. ૧ ચમચીબ્રેડ
  2. ટમેટુ
  3. ડુંગળી
  4. કેપ્સીકમ
  5. ૫૦ ગ્રામ પનીર
  6. જરૂર મુજબ બટર
  7. જરૂર મુજબ મેયોનીઝ
  8. જરૂર મુજબ પીરી પીરી મસાલો
  9. ૧ ચમચી મરી પાઉડર
  10. સ્વાદાનુસાર મીઠુ
  11. ૧/૨ કપ ફુદીનો
  12. ૫-૬ કળી લસણ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    બધા વજીસ કાપી લો.

  2. 2

    પનીર પણ જીણુ સમારી લો,બધુ મીકસ કરી તેમાં પીરી પીરી મસાલો,મરી પાઉડર, મીઠુ ઉમેરી સ્ટફીંગ બનાવો.

  3. 3

    બ્રેડ ની એક બાજુ મેયોનીઝ લગાવો ને બીજી પર સ્ટફીંગ મુકો.

  4. 4

    તૈયાર સેન્ડવીચ ને ગી્લ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
leena kukadia
leena kukadia @cook_26566601
પર

Similar Recipes