મગના પનીર ચીલા(Magna paneer chilla recipe in Gujarati)

Avani Upadhyay Indrodia
Avani Upadhyay Indrodia @avni2188

મગના પનીર ચીલા(Magna paneer chilla recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨-૩ વ્યક્તિ
  1. ૧૫૦ ગ્રામ મગ
  2. ૧૦૦ ગ્રામ દહીં
  3. ૨ નંગલીલા મરચા
  4. કટકો આદું
  5. ૭-૮ નંગ લસણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ને ૫-૬ કલાક પલાળી ને તૈયાર કરવા.

  2. 2

    લસણ, મરચા,આદું ની પેસ્ટ બનાવવી.

  3. 3

    મગ ની અંદર દહીં ઉમેરો ને પેસ્ટ બનાવવી.

  4. 4

    ખીરું તૈયાર કરી નોન સ્ટિક પર બટર માં ચીલા તૈયાર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Upadhyay Indrodia
પર

Similar Recipes