ખારી શિંગ(Salted Peanuts Recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

ખારી શિંગ(Salted Peanuts Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપશીંગ દાણા
  2. 1/2 સ્પૂનમીઠું
  3. 1/2 ચમચી પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કપ શીંગ દાણા લેવા.

  2. 2

    ત્યારબાદ સીંગદાણા મા મીઠું અને પાણી ઉમેરી મિક્સ કરી અને ઢાંકીને રાખી દો 20 મિનિટ માટે

  3. 3

    ત્યારબાદ માઈક્રોવેવમાં બે મિનિટ માટે તેને થવા દો પછી હલાવી ને 1 મિનિટ માટે થવા દો. સીંગદાણા વધારે હોય તો ટાઈમિંગ વધારે સેટ કરવાનું.

  4. 4

    રેડી છે ખારી સીંગ ગરમ-ગરમ જમવાની ખૂબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes