માંડવી નાં દાણા માંથી ખારી શિંગ

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani

માંડવી નાં દાણા માંથી ખારી શિંગ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 - 5 loko માટે
  1. 2મોટા વાટકા માંડવી નાં દાણા
  2. 2 ચમચીમીઠું દાણામાં નાખવાનું
  3. 1વાટકો મીઠું દાણા શેકવાનું
  4. 1/2વાટકી પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં દાણા નાખી તેમાં 1/2વાટકી જેટલું પાણી ઉમેરો.

  2. 2

    બાદ તેમાં મીઠું ઉમેરી 4 થી 5 કલાક પલાળી ને રાખો.

  3. 3

    ત્યાર પછી તેને એક પેપરમાં લઈને ઘર માં જ 2 કલાક સૂકવી દો.

  4. 4

    હવે ગેસ ચાલું કરી એક કડાઈમાં એક વાટકી જેટલું મીઠું નાખો.

  5. 5

    મીઠું ગરમ થાય પછી થોડાં થોડાં શીંગદાણા ઉમેરો.

  6. 6

    હવે સિંગદાણાને ધિમાં ગેસ પર શેકો તેનો રંગ બદલી જાય એટલે એક ચારણી માં કાઢી લો.

  7. 7

    મીઠું ચાળી ને ખારી શિંગને એક ડબ્બામાં ભરી લો.

  8. 8

    તો તૈયાર છે આપણી બજાર માં મળે તેવી જ ખરી શિંગ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર

Similar Recipes