ખારી શિંગ(Salted peanuts recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 પેન માં શીંગ દાણા લો ને તેમાં જરૂર પ્રમાણે મીઠું નાખી દો
- 2
ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી ને હલાવો
- 3
હવે શીંગ ને ધીમા તાપે શેકો ને તેને સતત હલાવતા રહેવું
- 4
ત્યાર બાદ પાણી બળી જાય
- 5
તો પણ સતત હલાવતા રહેવું ને પછી એકદમ સરળ રીતે હલાવી ને બની જાય એટલે ઠારવા માટે મૂકી દો
- 6
ગુજરાત માં પ્રખ્યાત મગફળી ખૂબજ સારી રીતે જાણે છે લોકો પણ તેનો ઉપયોગ નાસ્તા ફરાળ શાક ને મીઠાઈ માં કરે છે
- 7
સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે ને તેમાં થી સારા પ્રમાણ માં તેલ પણ કાઠી શકાય છે તે પણ ખૂબજ ભાવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખારી શિંગ
#GA4#week12 ખારી શીંગ સાંભળી નાના મોટા ના મોઢા માં પાણી આવી જાય છે. જમ્યા પેહલા જમ્યા પછી ખાવામાં મજા આવે છે. Anupama Mahesh -
ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
શીંગ (ખારા બી)આ રેસીપી મે મારા family માટે બનાવી છેઆ રેસીપી મારા mummy પાસેથી શીખી છેઆની પ્રેરણા mummy પાસેથી મળેલી છે Smit Komal Shah -
ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
#GA4#Week12કાજુ, બદામ ની જેમ શીંગ માથી પણ પ્રોટીન અને મીનરલ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને બધા જ લોકો ને ખાવી પોસાય એમ છે તો મે ખારી઼ શીંગ બનાવી છે Bhavna Odedra -
-
-
-
-
-
ખારી શીંગ(Salted peanuts recipe in Gujarati)
#GA4#Week12#PEANUTખારી સીંગ કોને ના ભાવે પ્રોટીનથી ભરપૂર શીંગ દાઢે લાગે એ એવી વસ્તુ છે બધાનું મન ભાવતું કટક બટક Preity Dodia -
-
ખારી શીંગ સલાડ.(Salted Peanuts Salad Recipe in Gujarati)
#સાઈડ. આ શીંગ સલાડ તમે લંચ,ડિનર,કે પાંવ ભાજી,છોલે પૂરી સાથે સાઈડ ડિસ તરિકે સર્વ કરી શકો છો.એકલું પણ ખુબજ ટેસ્ટી લાગે છે.મેં આ સલાડ મોટે ભાગે લગ્ન પ્રસંગે ખાધુ છે. Manisha Desai -
-
ઉકાળો (ukalo recipe in gujarati)
#kV એક મહિનામાં પેટની ચરબી ઓછી કરવાનું આયુર્વેદિક પીણુંમારા પરિવારમાં રોજ સવારે પીવાય છે . Sushma Shah -
-
હેલ્ધી પ્રોટીન પીનટસ લાડુ(Peanuts laddu recipe in Gujarati)
#GA4#Week12My Cookpad Recipe Ashlesha Vora -
સત્તુ કે પરાઠે (Sattu ke parathe recipe in Gujarati)
પ્રોટીનથી ભરપૂર એવી આ રેસિપી હું મારા નણંદ પ્રીતિબેન પાસેથી શીખી છું. જનરલી આપણે સત્તુ નું સ્તફીગ કરીને આ પરોઠા બનાવતા હોઈએ છીએ પણ મેં આ રીતે બનાવ્યા તો એકદમ ઝડપથી અને સોફ્ટ બન્યા થેન્ક યુ દીદી. તો ચાલો જોઈ લો રેસિપી... Sonal Karia -
-
-
-
-
-
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
શીંગ દાણા-સાબૂદાણા નો ચેવડો(sing dana- sabudana no chevdo recipe in gujarati)
#GA4#Week12 Sapana Kanani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14167327
ટિપ્પણીઓ