લીલી ડુંગળી અને બટાકાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati)

Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382

લીલી ડુંગળી અને બટાકાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનીટ
2લોકોમાટે
  1. 250 ગ્રામબટેટા
  2. ૪-૫ નંગ ડુંગળી લીલી
  3. 4-5 કળી લસણ
  4. ધાણાજીરૂ
  5. હળદર
  6. મરચું પાઉડર
  7. રાઈ
  8. ૧ નંગટામેટું
  9. 3-4 ચમચાતેલ
  10. ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

20મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને ડુંગળીની કટ કરો.

  2. 2

    પછી ગેસ ઉપર કુકર ચડાવી તેલ નાખો.પછી તેમાં ડુંગળી બટેટા એડ ક રી સાંતળો.

  3. 3

    પછી તેમાં બધા મસાલા એડ કરો પછી બેથી પાંચ મિનિટ ચડવા દો

  4. 4

    પછી કુકર બંધ કરી બે થી ત્રણ સીટી પાડી ઉતારી લોહ તો આમ તૈયાર છે લીલી ડુંગળી બટેટાનું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382
પર

Similar Recipes