જામનગરી કાવો(Kawa recipe in Gujarati)

Trupti Mankad
Trupti Mankad @cook_26619568

ઈમ્યુનીટી (રોગપ્રતિકારક)રેસિપિસ
#MW1
કુકપેડ મીડ-વીક ચેલેન્જ

જામનગરી કાવો(Kawa recipe in Gujarati)

ઈમ્યુનીટી (રોગપ્રતિકારક)રેસિપિસ
#MW1
કુકપેડ મીડ-વીક ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
પાંચ વ્યક્તિ
  1. 4 ગ્લાસપાણી
  2. 1 મોટી ચમચીજામનગરી કાવા નો પાઉડર
  3. 1 ચમચીમીઠું
  4. 1 નાની ચમચીહળદર
  5. 1/2 ચમચી સૂંઠ પાઉડર
  6. 1/2 ચમચી મરી પાઉડર
  7. નાની ચમચીઅજમો
  8. 5-7 લીલી ચા પાન
  9. અજમા ના પાન (હોય તો)
  10. 1 નંગલીંબુ
  11. ગિલોય નો પાઉડર (ઈમ્યુનીટી માટે)

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ. પ્રથમ ઉપર ની બધી વસ્તુ લેવી

  2. 2

    એક મોટી તપેલી મા પાણી લો.તેમા લીંબુ સિવાય બધી વસ્તુઓ નાખી ગેસ પર ગરમ કરવા મૂકો.

  3. 3

    ઉકાળો બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો. ટેસ્ટ મુજબ લીંબુનો રસ નાખી બરોબર મિક્ષ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Mankad
Trupti Mankad @cook_26619568
પર

ટિપ્પણીઓ

Trupti Mankad
Trupti Mankad @cook_26619568
અત્યારે કોરોના કાળ મા આ ઉકાળા મા ગિલોય નો પાવડર નાખવાથી ઈમ્યુનીટી વધે છે. તાવ-શરદી નથી થતા.

Similar Recipes