લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Avani Datta
Avani Datta @cook_32170451

લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
  1. 1 વાટકો લીલવા
  2. ૧ ટુકડોઆદુ
  3. 2-3તીખા લીલા મરચા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ચમચીખાંડ
  6. અડધા લીંબુનો રસ
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. તેલ તળવા માટે
  9. 1 વાટકો મેંદાનો લોટ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 4 ચમચીતેલ
  12. ૧/૪ચમચી અજમા
  13. પાણી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ લોટ ની બધી સામગ્રી મિક્સ કરી અને લોટ બાંધી લેવો

  2. 2

    હવે લીલા માં આદુ મરચાના ટુકડા કરી અને લીલવા અને આદુ-મરચાં ક્રશ કરી લો

  3. 3

    તેમાં બાકીની બધી સામગ્રી મિક્સ કરી અને લુઆ પાડી લો

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો

  5. 5

    હવે લોટમાંથી લુઆ બનાવી પૂરી વણી અને તેમાં મસાલાનો લુઓ મુકી કચોરી વાળી લેવી

  6. 6

    હવે ગરમ તેલમાં કચોરી મૂકી અને તાપ એકદમ ધીમો કરી અને ધીમા તાપે કચોરી ને તળી લેવી

  7. 7

    કચોરી ને ગળી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Datta
Avani Datta @cook_32170451
પર

ટિપ્પણીઓ

Similar Recipes