ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  1. 2 કપધંઉ નો લોટ
  2. 1 કપમેંદાનો લોટ
  3. 1 વાટકી મઞની મોગર દાળ
  4. 1 નાની વાટકીચણાનો લોટ
  5. ૧ ચમચીધાણા
  6. ૧ ચમચીજીરૂ
  7. ૧ ચમચીવરિયાળી
  8. ૫,૬ મરી,સંચળ
  9. 2સૂકા લાલ મરચા
  10. ૧ ચમચીહળદર પાઉડર
  11. ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  12. ૧ ચમચીલાલ મરચાનો પાઉડર
  13. ૧ ચમચીઆમચૂર પાઉડર
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ચમચા તેલ
  16. હીંગ
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધંઉ અને મેંદા નો લોટ મિક્સ કરી તેમાં મુઠ્ઠી પડતું તેલ નાખી અને મીઠું નાખી લોટ બાંધી લો પરાઠા જેવો

  2. 2

    ધાણા,મરી, જીરુ, વરીયાળી,સુકુ મરચું ને મીક્ષરમાં પીસી લો ‌ અને મગની દાળ ને પીસી લો

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરો તેમાં પીસેલા મસાલા સાતડી તેમાં ચણાનો લોટ નાખી થોડી વાર સાતડો પછી તેમાં મગની દાળ નાખી તેમાં બધા મસાલા એડ કરી બધુ સરખું મીક્સ કરો

  4. 4

    લોટમાં ‌થી નાની ‌પૂરી વળી લો પછી દાળ નુ‌ પુરણ ભરી ‌ બંધ કરી હાથે થી દબાવી લુવા જેવો સેપ આપી તેલ માં તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

ટિપ્પણીઓ

Similar Recipes