ખસતા કચોરી (khasta kachori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મગ ની દાળ ને ધોઈ ને ૨ કલાક પલાળી રાખો ત્યાર બાદ તેને કડાઈ મા તેલ મૂકી જરૂર મુજબ પાણી ઉમેરી છૂટી ચડવા દો. સ્વાદ મુજબ મીઠુ નાખો.
- 2
દાળ રેડી થાય તેની સાથે કચોરી નો મસાલો તૈયાર કરો. આ કોચોરી નો મસાલો ફે્સ બનાવેલો ખુબ સરસ લાગે છે. પહેલાં, તલ, મરીનાં દાણાં, વરીયાળી, ધાણાં તજ અને લવીંગ ને જરા સેકી લો.
- 3
જરા ઠંડું પડે એટલે એને પીસી ને મસાલો તૈયાર કરો. બાકી રહેલાં ધાણા અને વરીયાળી ને જરા અધકચરાં કરી લો.
- 4
હવે કડાઈ માં તેલ ગરમ કરો તેલ જરા ગરમ થાય અટલે હીંગ ઉમેરો. પછી બેસન નો લોટ ને શેકી લો પછી એમાં બાફેલી મગની દાળ ઉમેરો. અને બધોજ મસાલો ઉમેરી મિક્સ કરો મસાલો ચડીયાતો કરવો.હવે, બરોબર હલાવી સરસ મીક્ષ કરેલાં પુરણ ને ઠંડુ પડવા દો. સરસ ઠંડું પડે એટલે એમાં થી થોડું થોડું લઈ ગમતી સાઇઝ નાં ગોળા તૈયાર કરો.
- 5
મેંદા ના લોટ માં તેલ અને ઘી નું મોવણ નાંખો, મીઠું ઉમેરો અને થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધો. લોટ રોટલી અને પરોઠા ની વચ્ચે નો બાંધો. હવે, લોટ ને ઠાંકી ને ૩૦ મિનિટ માટે મુકી દો.
- 6
લોટ નું લુવું લો. હાથ થી થોડું પહોળું કરી એમાં કચોરીની ગોટી મુકો. ચારે બાજુ થી બરોબર બંધ કરી લો. અને હાથ થી જ ગોળ ગોળ ફેરવી મોટી પૂરી જેવું કરો. જો હાથ થી ના ફાવે તો હલકા હાથ થી વણી લો.
- 7
હવે, ગરમ કરેલાં તેલમાં ધીમાં ગેસ પર તળો. તળતી વખતે ઉપર ઝારી થી તેલ ઝારો. કચોરી સરસ ફુલી જસે. તળવામાં જરા પણ ઉતાવળ નાં કરો. થોડી વાર લાગસે, બંને બાજુ સરસ ગુલાબી કલર આવે પછી કાઢી લો.
- 8
રેડી છે સ્વાદિષ્ટ કચોરી તેને ગરમ ગરમ સર્વ કરો ખજૂર આમલીની ચટણી અને ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati)
#MW3#ખસ્તાકચોરી#fried#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
-
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
આલૂ મટર ખસ્તા કચોરી (ALOO MATAR KHASTA KACHORI Recipe in GujArati)
#KS1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
આજે આ એક અલગજ રેસપીબનાવવા ની કોશિશ કરી છે જે મે પેહલીવાર બનાવી છે મને આશા છે કે તમને ગમશે.#KS1 Brinda Padia -
-
મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
#સુપરશેફ4પરંપરાગત રાજસ્થાની ક્યુઝીનમાં, ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. રાજસ્થાની ક્યુઝીન તેના બિકાનેરી ભુજિયા, મિર્ચી બડા અને પ્યાજ કચોરી જેવા નાસ્તા માટે પણ જાણીતું છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જાહેર કરાયેલા ૨૦૧૪ના સર્વે અનુસાર, રાજસ્થાનમાં 74.9% શાકાહારીઓ છે, જે તેને ભારતનું સૌથી શાકાહારી રાજ્ય બનાવે છે. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસ્તા કચૌરી બનાવી છે. અને તેમાંથી કચોરી ચાટ બનાવી છે. #ચાટ #દાલ #કચોરી Ishanee Meghani -
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે Deepal -
-
-
-
મગદાળ ખસ્તા કચોરી (mug dal khasta kachori recipe in gujarati)
#વેસ્ટ #રાજસ્થાનપરંપરાગત રાજસ્થાની કયુઝીન માં ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસતા કચોરી બનાવી છે. તેમાંથી ચાટ પણ બનાવી શકાય છે. Parul Patel -
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (10)