જામફળનું શાક (Guava Sabji Recipe In Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

જામફળનું શાક (Guava Sabji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5 નંગમીડિયમ સાઇઝના જામફળ
  2. 2 ચમચીગોળ
  3. 1 ચમચીતેલ
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1/4 ચમચીહળદર
  7. 1/4 ચમચીરાઈ
  8. ચપટીહિંગ
  9. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જામફળને ધોઈને સમારી લેવા

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ ઉમેરી દેવી

  3. 3

    ત્યારબાદ તેમાં જામફળના પીસ ઉમેરી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું હળદર અને મીઠું ઉમેરી થોડીવાર સાંતળો

  4. 4

    ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી થોડીવાર ચડવા દો

  5. 5

    હવે ગોળ એકદમ ગળી જાય ત્યાં સુધી હલાવતા રહો ગરમાગરમ જામફળના શાકને રોટી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

Similar Recipes