રાજગરા નો હલવો (Rajgarano halwa in Recipe Gujarati)

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat

રાજગરા નો હલવો (Rajgarano halwa in Recipe Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ રાજગરા નો લોટ
  2. ૧૦૦ ગ્રામ ઘી
  3. ૧૦૦ ગ્રામ ખાંડ / સ્વાદાનુસાર
  4. ઈલાયચી
  5. બદામ
  6. કાજુ
  7. પિસ્તા

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘી ગરમ કરો એમાં લોટ બરાબર સેકો જે સુધી લોટ એકદમ પાતળો નાં થઈ જાય.

  2. 2

    ત્યારબાદ એમાં ૩ વાટકી પાણી ઉમેરો અને બરાબર સાંતળો.પછી ખાંડ અને ઈલાયચી પાઉડર નાખી ને બરાબર હલાવો

  3. 3

    જ્યારે લાગે કી કડાઈ પર શીરો નથી ચોટ તો ત્યારે બહાર કાળી લો.ઉપર કાજુ બદામ પિસ્તા નાખી ને સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @cook_25041811
પર
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes