ફ્રુટ બ્રેડ (Fruit Bread Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૧ મોલ્ડ
  1. ૧ કપમેંદો
  2. ૨૦૦ અમુલ મીઠાઈ મેટ
  3. ૧/૪દળેલી ખાંડ
  4. ૧/૪ કપબટર
  5. ૧/૪ કપદૂધ
  6. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. ૧ ટી સ્પૂનસોડા
  8. ૧/૨ કપટુટી ફુટી
  9. ૨ ચમચીકીસમીસ
  10. ૨ ચમચીબદામ નો ભુક્કો
  11. ૧ ચમચીકાજુ
  12. વેનીલા એસૈનસ
  13. લાઈટ યેલ્લો કલર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ બટર ગરમ કરો તેમાં મીઠાઈ મેટ ઉમેરો બીટ કરો પછી એસેન્સ આને કલર ઉમેરો

  2. 2

    પછી મેંદો ખાંડ અને સોડા બેકિંગ પાઉડર મિક્સ કરો બદામ નો ભુક્કો નાખી મિક્સ કરો એક બાઉલમાં કાજુ કીસમીસ ટુટી ફુટી લો તેમાં ૨ ચમચી મેંદો મીક્સ કરી પછી બેટરમા એડ કરવું આ સ્ટેપ જરૂર છે નહીંતર ડ્રાયફ્રુટ નીચે બેસી જાસે

  3. 3

    પોટ ને ગ્રીસ કરી બેટર એડ કરો ઓટીજી માં ૧૮૦ ડીગ્રી પર ૩૦ થી ૪૦ મીનીટ સુધી રેવાદો

  4. 4

    તૈયાર છે યમી ફ્રુટ બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes