ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in GujArati)

bhavna M
bhavna M @shyama30

#week17 #GA4 #ચીઝ ખૂબ જ જ્ડ્પ થી બનતા ને હેલ્થી રવા ઢોસા મોટા ને બાળકો બધા ને પસંદ આવે છે

ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in GujArati)

2 કમેન્ટ્સ કરેલ છે

#week17 #GA4 #ચીઝ ખૂબ જ જ્ડ્પ થી બનતા ને હેલ્થી રવા ઢોસા મોટા ને બાળકો બધા ને પસંદ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપરવો
  2. 2 કપછાશ
  3. 1/4 કપચીઝ
  4. સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રવા ને છાશ મા પલાડો ને 15 મિનિટ રહેવા દો

  2. 2

    નોન સ્ટિક લોઢિ મા સ્પ્રેડ કરો

  3. 3

    હવે તેની પર પેલા સોસ લગાવો ને પછી ચીઝ લગાવો..થોડો પાકે એટલે ફોલ્ડ કરી ને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhavna M
bhavna M @shyama30
પર

Similar Recipes