પકોડા (Pakoda Recipe in Gujarati)

Hiral Savaniya
Hiral Savaniya @shivu198
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ કપલીલી ડુંગળી
  2. ૧ કપકોથમીર
  3. ૧ ચમચીઆદુ,મરચા,લસણ ની પેસ્ટ
  4. પિંચ હીંગ
  5. પિંચ્ હળદર
  6. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  7. સ્વાદાનુસાર નમક
  8. ૧ ચમચીલીંબુનો રસ
  9. ખાવાનો સોડા ચપટી
  10. ૨ કપચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં લીલી ડુંગળી,ચણાનો લોટ,હળદર,હીંગ,નમક,ખાવાનો સોડા,કોથમીર મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ તેના પકોડા ઉતારી લો.

  3. 3

    તૈયાર બાદ પકોડા ને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Savaniya
Hiral Savaniya @shivu198
પર

Similar Recipes