શીંગદાણાની ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)

Happy Malviya
Happy Malviya @happy_6466
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિગ
  1. 500 ગ્રામમગફળી
  2. 150 ગ્રામખાંડ
  3. 200 ગ્રામગોળ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગફળી સેકી લો. પછી તેને ઠરવા દો.અને તેના ફોતરાં કાઢી લો.

  2. 2

    મીકસર મા અધકચરુ ક્રશ કરી લો. પછી ખાંડ ને કેરેમલ કરી લો. હવે ગોળ ઉમેરી હલાવતા રહો.

  3. 3

    ગોળ માં બબલ્સ ચાલુ થાય પછી તેમાં શેકેલી મગફળી નાખી બરાબર મીકસ કરો.

  4. 4

    ત્યારબાદ પ્લેટફોર્મ પર ઘી થી ગ્રીસ કરી તૈયાર કરેલી ચીકી વેલણથી વણી લો. પછી કટ કરી લો.

  5. 5

    ચીકી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Happy Malviya
Happy Malviya @happy_6466
પર

Similar Recipes