ઘઉં ના લોટ ના કોર્ન ઢેકરા (Corn Dhekra Recipe in Gujarati)

Kishori Radia
Kishori Radia @cook_28238546

ઘઉં ના લોટ ના કોર્ન ઢેકરા (Corn Dhekra Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 લોકો
  1. 1 કપઘઉંનો લોટ
  2. 3 કપપાણી
  3. 2મકાઈ ના ડોડા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1નાનો ટુકડો આદુ
  6. 2 નંગલીલાં મરચાં
  7. 1 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી ગરમ કરો.તેમાં ડોડા માંથી મકાઈ ના દાણા ઉમેરો અને આદુ,મરચાં ની પેસ્ટ ઉમેરો

  2. 2

    હવે તે મિશ્રણ માં મીઠું અને ગોળ ઉમેરો

  3. 3

    હવે તેમાં લોટ ઉમેરો.તેને વેલણ થી હલાવો.અને ગેસ પરથી ઉતરી લો.ઠંડું પડે એટલે ગોળા વાળો.

  4. 4

    તેલ માં તળી લો

  5. 5

    ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kishori Radia
Kishori Radia @cook_28238546
પર

Similar Recipes