દુધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

Divya Chitroda
Divya Chitroda @cook_19704648
Rajkot

દુધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 લોકો માટે
  1. 1 કપદુધી ખમણેલ
  2. 1 કપકોથમીર
  3. 1/2 કપમેથીની ભાજી
  4. 2લીલા મરચા
  5. 1લીબું
  6. 2 કપબાજરા નો લોટ
  7. 1 કપબેસન
  8. મીઠું સ્વાદઅનુસાર
  9. 1/4 tspસોડા
  10. 1/2 સ્પૂનહળદર
  11. 1 સ્પૂનલાલ મરચું પાઉડર
  12. 2 સ્પૂનખાંડ
  13. 1/4 કપકપ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણ મા બાજરાનો લોટ,બેસન,દુધી છીનેલી,લીલા મરચાં કસ કરેલા નાખવા

  2. 2

    લીલાધાણા,મેથીનીભાજી,લાલમર ચું પાઉડર, મીઠુંસ્વાદપ્રમાણે,લીંબુ, સોડા, તેલ નાખી મિક્સ કરવું.જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધવો.

  3. 3

    એક કડાઈ મૂકી તેમાં નીચે પાણી મૂકવું અને તેને મૂકીને એની ઉપર કાણાવાળી જાડી મૂકવી તેમાં
    મુઠીયા ને વાળી અને ૨૦ મિનિટ ધીમા ગેસ પર ચડવા દેવું તો તૈયાર છે દુધી ના મુઠીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chitroda
Divya Chitroda @cook_19704648
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes