મગદાલ ચીલા (Moongdal Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગનીદાલ 4 કલાક પલળી પછીતેનુ પાણી નીતારી મિક્સરમાં ક્રસ કરી તેમાં સાથે મરચું ટામેટાં લસણની પેસ્ટ મીઠું ચીલી ફલેકસ વગેરે મિક્સ કરી ક્રસ કરી લો તેમાં ઘઉં નો લોટ ને મિક્સ કરી લો
- 2
બેટર તૈયાર કરી સ્ટવ પર તેલ મૂકી બેટર પાથરી સેકી લો પછી ગરમા ગરમ ટોમેટો કેચઅપ કે ચા કે ચટણી સાથે સ્વાદિષ્ટ ભોજન જમો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીલા (Chila Recipe in gujarati)
#GA4#Week22#Chilaચીલા બનાવવા ખૂબ જ સરળ છે ને ટેસ્ટી પણ એટલા જ...Komal Pandya
-
-
-
ટોમેટો રીંગ ચીલા (Tomato Ring Chila Recipe In Gujarati)
બાળકો ને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી આપવા માટે નવા નવા પ્રયોગો કરી ખવડાવવા માટે ટોમેટો ચીલા બેસ્ટ અને ટેસ્ટી વાનગી છે.#GA4#Week7#ટામેટાં Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590913
ટિપ્પણીઓ (4)