બનાના બેન્ડ પરાઠા

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રોટલી નો લોટ બાંધવાનો પછી રોટલી વણી લેવાની તેની ઉપર ખાંડ પાથરી દેવી પાછુ ધીમા હાથે વણી એક બાજુ કેરા ના ઝીણા પીસ કરવા ને રોટલી 1/2મા પાથરવા ને બીજી બાજુનુ પડ ઉપર દબાવીને વારી દેવુ પછી તવી મા ધીમા તાપે સેકવુ ને બંને બાજુ ઘી લગાડવુ ને સેકવુ
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બનાના પેન કેક (Banana pan Cake Recipe in Gujarati)
આ મારા બાળકો ની ફરમાઈશ છે. એ લોકો ને ખુબ ભાવે છે. જલ્દી બની જાય છે. Kinjal Shah -
-
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
બનાના પેનકેક્સ
#નોનઇન્ડિયનપેનકેક્સ એ બહુ જાણીતું કૉંટીનેન્ટલ બ્રેક ફાસ્ટ ની વાનગી છે. એ મધ અથવા મેપલ સીરપ સાથે પીરસાય છે . સામાન્ય રીતે મેંદા માંથી બનતા પેનકેક્સ ને મેં ફલાહરી લોટ થઈ બનાવ્યા છે. Deepa Rupani -
બનાના હલવા
#goldenapron2#week 13 kerlaકેરલા ના લોકો સ્વીટ ડીશ માં કેળા નો હલવો પસંદ કરે છે ને ત્યાંની ફેવોરીટ સ્વીટ ડીશ માં બાનાના હલવા નો સમાવેશ થાય છે. Namrataba Parmar -
ફરાળી બનાના પેનકેક (Farali Banana Pancake Recipe In Gujarati)
પહેલાં તો આપણે બટાકા ની કાતરી સાબુદાણા ખિચડી બનાવતાં હવે નવું નવું બનાવી છીઅએ. HEMA OZA -
-
-
-
બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ
આજે દીકરાની ડીમાન્ડ પર બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ બનાવી છે જેમાં મેંદો અને ઘઉં નો લોટ લીધો છે. ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વર્જન છે. Dr. Pushpa Dixit -
બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)
#Immunity boosting recipesબનાના બ્રેડHi friends આજે મે immunity boosting Banana Bread બનાવ્યો છે.એ પણ ગઉ નો લોટ અને ગોળ થી.Healthy bhi અને tasty bhiતમને એ ખબર જ હસે કે કેળા માં વધારે માત્રા મા vitamin B6 હોય છે જે આપડી રોગ પ્રતિકાર શક્તિ સરખી function કરવા મા મદદ કરે છે.ઍટલે કેળું કોઈ ના કોઈ રીતે ખાઉં જોઈએ.મે આજે જે બનાના બ્રેડ બનાવ્યો છે એમાં max. ઘટક રોગ પ્રતિકાર શક્તિ વધારવા મદદ કરે છે.તજ,મરી, મઘ અને તલજરૂર થી ટ્રાય કરો.આપડા ઘરમાં બધાને 💯 ભાવસે. ❤️❤️ Deepa Patel -
-
કેળા ના લાડુ (Banana Ladoo Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે માં બીજા વગડાના વા એમ રસોઈ માં પણ માં ના હાથ ની રસોઇ જેવી કોઈ ની રસોઇ ન બને એવું સાંભળ્યું છે કે અમુક વસ્તુ તો માં ના હાથ નીજ ભાવે તો આજે હું માં ના હાથે બનાવેલ કેળાના લાડુ ની રેસીપી શેર કરૂ છું. Pooja Vora -
-
-
ક્રિપસી બનાના ગોલ્ડન કોઈન
#GA4#WEEK2#બનાનાકાચા કેળા, ઘઉ નો લોટ અને રવા ના આ કોઈન ખાવા માં એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિપસી જે નાના મોટા બધા ને ભાવસે. Ekta Pratik Shah -
-
-
-
-
-
બનાના ખીર(Banana Kheer Recipe In Gujarati)
#ફટાફટ #સપ્ટેમ્બરબનાના ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે એક વખત આ સ્ટાઇલ જરૂર ટ્રાય કરજો Shilpa's kitchen Recipes -
કોન પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #કોનપરાઠા #જુલાઈ #સુપરશેફ3કોણ પરાઠા સ્વાદ મા ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa's kitchen Recipes -
-
-
બનાના પેન કેક (banana pancakes recipe in Gujarati)
#GA4#week2નાના 🥞 ખૂબ જ સરળ રેસિપી છે.અને બાળકો ને પણ પ્રિય હોય છે .અને હેલ્ધી પણ છે છે Dhara Jani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618152
ટિપ્પણીઓ