કેળા ના લાડુ (Banana Ladoo Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
#MA
કહેવાય છે કે માં તે માં બીજા વગડાના વા એમ રસોઈ માં પણ માં ના હાથ ની રસોઇ જેવી કોઈ ની રસોઇ ન બને એવું સાંભળ્યું છે કે અમુક વસ્તુ તો માં ના હાથ નીજ ભાવે તો આજે હું માં ના હાથે બનાવેલ કેળાના લાડુ ની રેસીપી શેર કરૂ છું.
કેળા ના લાડુ (Banana Ladoo Recipe In Gujarati)
#MA
કહેવાય છે કે માં તે માં બીજા વગડાના વા એમ રસોઈ માં પણ માં ના હાથ ની રસોઇ જેવી કોઈ ની રસોઇ ન બને એવું સાંભળ્યું છે કે અમુક વસ્તુ તો માં ના હાથ નીજ ભાવે તો આજે હું માં ના હાથે બનાવેલ કેળાના લાડુ ની રેસીપી શેર કરૂ છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં મોણ નાખી કઠણ લોટ બાંધો પછી તેના મુઠીયા વાળી મીડીયમ તાપે ગુલાબી તળી લેવા પછી ઠરે એટલે મિક્સચર માં ક્રશ કરી લેવા
- 2
પછી ચાળી ખાંડ ને ઇલાયચી મિક્સ કરી ગરમ ઘી રેડવું હલાવી ને તેમાં કેળા સમારી ને નાખવા ને લાડુ વાળી લેવા તો તૈયાર છે કેળા લાડુ
Similar Recipes
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી હોય અને લાડુ ના બને એવું તો હોય જ નહીં અમારે ત્યાં હંમેશા ભાખરીના લાડુ બને છે આ લાડુ માં તેલ ઓછું અને ઘી વધારે જોઈએ છે ટેસ્ટમાં બેસ્ટ બને છે Kalpana Mavani -
બેસન લાડુ અને ચૂરમાં લાડુ (Besan Ane Churma Na Ladoo Recipe In Gujarati)
#GCઅપડે બધા જાનીએ છે કે ગણેશ ચતુર્થી ઍ આપણો બહુ મોટો તહેવાર છે.અને ગણેશજી ને લાડુ નો પ્રસાદ ધરાવવામાં અવે છે.એમાં મોદક,ચૂર માં લાડુબેસન લાડુ,માવા ના લાડુ..એવા અનેક પ્રકર ના ધરાવવામાં અવે છે.આજે મેં બેસન અને ચૂરમાં લાડુ બનાવ્યા છે.એની રીત નિચે મિજબ છે.સૌ પ્રથમ બેસન લડ્ડુ રીત. Manisha Maniar -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#Fam#cookpadguj#cookpadind ઘઉં માં થી અનેકવિધ વાનગીઓ બને છે જેમ કે કેક, બિસ્કીટ, નાનખટાઈ, પીઝા ના રોટલા પરંતુ પહેલાં તો નાના હતા ત્યારે કપ કેક, બ્રાઉની , જગ્યાએ લાડુ ફેમસ હતા દરેક ઘરમાં મારા ફેમિલી માં મારી મમ્મી એ સૌથી પહેલા શીખવાડયાહતા. Rashmi Adhvaryu -
-
બેસન કે લડ્ડુ (Besan Ladoo Recipe In Gujarati)
આજે મે મારા કાનુડા માટે બેસન ના લડ્ડુ એટલે કે તેમને પ્રિય એવા મગશ ના લાડુ બનાવેલ છે. એ પણ એકદમ બજાર માં મલે એવા. કેવા બન્યા છે એ જરૂરથી કહેજો. Vandana Darji -
સતુ લાડુ (Sattu ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ2સતુ, એ શેકેલા ચણા માંથી બનતો લોટ છે જેનો વપરાશ બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ માં વધુ થાય છે. પ્રોટીન થી ભરપૂર સતુ નું શરબત બહુ પ્રખ્યાત છે સાથે સાથે ગરમી માં ઠંડક પણ આપે છે. "ગરીબો ના પ્રોટીન" તરીકે ઓળખાતા આ લોટ માંથી શરબત સિવાય પરાઠા, કચોરી, લાડુ જેવી ઘણી વાનગી બને છે.સતુ ના લાડુ ,તિજ માતા ના તહેવાર અને પૂજા માં ખાસ બને છે જે બહુ જલ્દી તથા ઓછા ઘટક થી બની જાય છે. Deepa Rupani -
-
મગસ લાડુ (Magas Laddu Recipe In Gujarati)
#GCઆ લાડુ ગણપતિ બાપા ના પ્રસાદ માટે બનાવ્યા છે. આમ તે ગોળ ના લાડુ બનાવાય છે પણ બાપા ના પ્રસાદ માટે બંને લાડુ બનાવ્યા ગોળ ના લાડુ ની રેસિપી તો પહેલા મુકી જ છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ લાડું અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે. મારા સાસુ પાસેથી શાખી છું આ લાડું. Sachi Sanket Naik -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા નું પ્રીય ભોજન ચુરમા ના લાડુ Jigna Patel -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#MAમારી મમ્મી હેમાંગીનીબેન ધોળકિયાની બધી જ આઇટેમ બહુ જ સરસ બને.પપ્પા બહારની કે હોટેલની વસ્તુ ક્યારેય ના ખાય, એટલે મમ્મી બધી જ વસ્તુ ઘરે જ બનાવે. એને નવું નવું બનાવવા નો શોખ પણ્ ખૂબ. મીઠાઇ માં મમ્મી ની માસ્ટરી.આજે હું જે કાંઈ બનાવું છું તે મારી મમ્મીને આભારી છે.આજે મધર્સ્ ડે સ્પે. માં મારી મમ્મી ની સ્પેશિયાલિટી એવા બુંદીના લાડુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે Jignasa Avnish Vora -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#Famસત્તુ મુળ મેવાડ ( રાજસ્થાન ) ની મીઠાઈ છે. હું આ મીઠાઇ મારી મમ્મી પાસે થી શીખી છું અને મારા નાની પણ આ રીતે જ બનાવતાં.અમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને આ સત્તુ ના લાડુ ઋતુ અનુસાર ઠાકોરજી ને ધરવામાં આવે છે તો હું આ રેસિપી અહીં મુકી રહી છું. Kajal Sodha -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#cookpad #cokpadindia #cookpadgujarati ચૂરમાં ના લાડુ એક ટ્રેડિશનલ મીઠાઈ છે પેહલાના સમય માં લગન અને બીજા સારા પ્રસંગે લાડવા જ બનાવ માં આવતા. ગોળ અને ચોખ્ખું ઘી માંથી બનતા આ લાડુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. Bhavini Kotak -
ચૂરમા ના લાડુ
#RB15#week15ના મુઠીયા તળવાની ઝંઝટ કે ના રોટલો વણીશેકવા ની માથાકૂટ...એક નવી જ રીત થી ચુરમાં ના ગોળ ના લાડુ નીRecipe બનાવી છે..તમે પણ બનાવજો,ચોક્કસ ગમશે અનેSame ટેસ્ટ આવશે.. Sangita Vyas -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#holispecial#ladu#sweet મગસ ના લાડુ એ હોળી માં તહેવાર પર પૂજા માં ધરવા માટે બનતી પારંપરિક મીઠાઈ છે . અહી ની પ્રથા પ્રમાણે જેમને ત્યાં નવા દંપતી ની કે પુત્ર જન્મ પછી પહેલી હોળી હોય ત્યારે મગસ ના લાડુ અને સેવ ના પેકેટ સગા સબંધી ને ત્યાં પ્રસાદી રૂપે મોકલે છે . Keshma Raichura -
-
સાબુદાણા ના લાડુ (Sabudana Ladoo Recipe In Gujarati)
#ATW2#TheChefStoryમોતીચૂર ના લાડુ ની effect આપે એવા સાબુદાણા નાલાડુ ની recipe નવી છે અને બહુ સરળ પણ છે..બહુ ઓછાં સમય માં બનતી યુનિક સ્વીટ રેસિપી.. Sangita Vyas -
બનાના પેનકેક (Banana pancake recipe in Gujarati)
#MA#Cookpad Gujarati#Mother’s Day contest“ મા એ મા બીજા બધા વગડા ના વા,આપણે 70 વર્ષ ના થઈશું ને તો પણ મમ્મી ના હાથ ની વાનગી યાદ આવે,મારી મમ્મી રસોઈ બનાવવા ના શોખીન હતા,એમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે,સ્વાદિષ્ટ પેનકેક ની રેસીપી ઝડપ થી બની જાય છે,🥰🥞naynashah
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
બનાના મિલ્ક શેઇક (Banana Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#milkshake#post 1#banana milkshakeએકદમ હેલધી અને રિફેશીગ પીણું છે, બાળકો અને વજન ઉતારવા પ્રયત્ન કરી રહ્યા હોય તો તેનાં માટે પણ ખુબ જ સરસ છે, એમ બી કહેવાય કે કેળા હેપી ફૂડ છે, Ved Vithalani -
ચુરમા ના ગોળ વાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
કાઠીયાવાડ માં કોઈ મહેમાન આવે ત્યારે ચુરમાના લાડુ જ બનતા હોય છે. અમારા ઘરમાં બધાને ગોળ વાળા લાડુ બહુ ભાવે છે.ગરમ ગરમ લાડુ 😋 ખાવાની મજા આવે છે. Sonal Modha -
કેળા ના માલપુઆ (Banana malpuva recipe in Gujarati)
#GA4#Week2#Banana#post2ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે મેં માલપુઆ માં તલ ને ઇલાયચી પાઉડર નાખ્યા છે. Kapila Prajapati -
ગોળ નાં લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCR માં ગોળ ના લાડુ લઇ ને આવી છું...ગણેશ ચતુર્થી નિમિત્તે અમારા ઘર માં વર્ષો થી ગોળ ના લાડુ બને..ગોળ ખૂબ જ ગુણકારી કહેવાય છે. .શરીર માં જ્યારે લોહતત્વ ની ઉણપ સર્જાય ત્યારે ગોળ નું સેવન કરવાથી તે ઉણપ ને દુર કરી શકાય છે .. Nidhi Vyas -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
લાડુ ઇન અપ્પમ (Ladoo In Appam Recipe In Gujarati)
લાડુ અપ્પમ પેન માંઆપણે લાડુ તળી ને બનાવતા હોઈએ છે આ લાડુ મેઅપ્પમ પેન માં શેકી ને બનાવ્યા છે Krishna Joshi -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#SGCગુજરાત માં ગણેશ ચતુર્થીના દિવસે પરંપરાગત ઘઉના લોટના લાડુ બનાવવામાં આવે છે Pinal Patel -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાં લાડુઆજે બાપ્પા ને ચૂર્મા ના લાડુ નો પ્રસાદ મા ધરાવ્યા.ગણપતિ બાપ્પા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14985722
ટિપ્પણીઓ (3)