ડુંગળી ટામેટા નું શાક (Onion Tomato Nu Shaak Recipe in Gujarati.)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે ડુંગળી અને એક ટામેટુ આ રીતે સમારી લેવા.
- 2
ત્યાર બાદ એક પેનમાં ૩ ચમચી તેલ નાખી, તેલ ગરમ થાય એટલે રાઈ જીરૂ મુકી અને ડુંગળી નો વઘાર કરવો.
- 3
ડુંગળી બેથી ત્રણ મિનિટ સતડાય જાય પછી તેમાં ટામેટું ઉમેરી અને બધો મસાલો ઉમેરવો.
- 4
બધો મસાલો સરસ થી મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં ચડી જવા દેવું.
- 5
હવે તૈયાર છે આપણું ડુંગળી ટામેટા નું શાક. તેને કોથમીરથી ગાર્નિશ કરી લેવું. તેને રોટલા કે ભાખરી સાથે સર્વ કરી શકાય. મેં અહીં રોટલા, ખીચડી મૂળા, છાશ સાથે સર્વ કર્યું છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુંગળી ટામેટા નું શાક (Onion Tomato Sabzi Recipe in Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
લીલી ડુંગળી શાક(Spring Onion nu Shaak Recipe in Gujarati)
#GA4#week11#Spring Onion Sheetal Chovatiya -
-
-
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
-
-
-
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11#Lili dungadi#Lili dungadi and sev nu shak Heejal Pandya -
-
ડુંગળી કેપ્સિકમ નું શાક (Dungli Capsicum Shak Recipe In Gujarati
#KS3#cookpadgujratiચટપટું ડુંગળી કેપ્સિકમ નું શાક jigna shah -
લીલી ડુંગળી નું શાક (Lili dugari nu shaak recipe in Gujarati)
#FFC3 લીલી ડુંગળી માં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં હોય છે.કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.તેનાં સેવન થી શરદી -ફ્લુ સામે રક્ષણ મળે છે.અહીં લીલી ડુંગળી નું શાક હેલ્ધી અને ઝટપટ બની જાય તેવું મારી મેળે બનાવ્યું છે. Bina Mithani -
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11શિયાળુ શાક માં લીલા શાકભાજી બહુ સરસ આવેછે તેમાં અને ગુણકારી પણ હોય છે તેમાં પણ અલગ અલગ રીતે ઘણી વાનગી બનાવી શકાય છે આજે મે લીલી ડુંગળી ની સાથે ગાંઠિયા નો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ શાક રોટલી ભાખરી રોટલા બધા સાથે ભળી પણ જાય છે. khyati rughani -
-
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળી,આ એક કાઠિયાવાડી શાક છે, જે પરાઠા, થેપલા, રોટલા, રોટલી, ખીચડી બધા જ સાથે ખુબજ સરસ લાગે છે... અને એમાં પવન શિયાળા મા જો ગરમા, ગરમ આ શાક મળી જાય તો તો મજા પાડી જાય હોય બાકી..... Taru Makhecha -
-
ટામેટા ગાઠીયા નું શાક (tomato gathiya nu shaak recipe in gujarati)
#ફટાફટ#ગુરુવાર# પોસ્ટ 2#suprshe'ટામેટા ગાઠીયા નૂ શાક' ખૂબ જ અસામાન્ય પણ સ્વાદિષ્ટ મીઠી n ખાટી કાઠિયાવાડી રેસીપી છે. આ એક સામાન્ય ઘરની વાનગી છે જે સામાન્ય રીતે ...ફટાફટ અને ઓછી સામગ્રી થી બને છે.. Twinkal Kalpesh Kabrawala -
-
ડુંગળી ટામેટાં નું સલાડ (Onion Tomato Salad Recipe In Gujarati)
#SPRઆ એવરગ્રીન સલાડ છે, ઘરમાં આસાનીથી મળી જાય એવી સામગ્રી થી બની જાય છે Pinal Patel -
-
ભીંડા ડુંગળી નું શાક(bhinda dungli nu shaak recipe in Gujarati)
ભારતીય જમણ માં ભીંડા નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે.ભીંડા માં ફાયબર સારા પ્રમાણ માં હોય છે. આ શાક ડુંગળી ને લીધે એકદમ વિશેષ બને છે અને બાળકો ને પસંદ આવશે. Bina Mithani -
-
લીલી ચોળી નું શાક (Lili chori nu shaak recipe in Gujarati)
#goldenappron3#week24Key words gourd#વિકમિલ૩#સ્તિમ Darshna Rajpara -
લીલી ડુંગળી શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11Green Onionલીલી ડુંગળી અને સેવ નું શાક 😍😋 શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ તુવેર દાળ ની ખીચડી, રોટલી અને લીલી ડુંગળી સેવ નું શાક. Bhavika Suchak -
સેવ ટામેટાનું શાક (sev tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujarati Bhavita Mukeshbhai Solanki -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14620763
ટિપ્પણીઓ