ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950

ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ થી ૫૫ મીનીટ
૪ થી ૫ વ્યક્તી
  1. મીડીયમ સાઈઝની સમારેલી ડુંગળી
  2. મીડીયમ ટામેટા જીણા સમારી લેવા
  3. મરચા સમારીલેવા
  4. ટુકડોઆદુ સમારી લેવુ
  5. ૨ ચમચીકાજુ
  6. ૨ ચમચીમગજતરીના બી
  7. ૨ ચમચીખસ ખસ
  8. ૨-૩ ચમચી માવો
  9. ૧૦૦ ગ્રામ પનીર
  10. સ્વાદ અનુસારખાંડ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. 1તજ નો ટુકડો
  13. લવિંગ
  14. 1બાદીયો
  15. 1/2 ચમચી ગરમ મસાલો
  16. ૨૦૦ થી ૨૫૦ ગ્રામ સાતડેલા કાજુ
  17. તેલ
  18. ૪ ચમચીબટર
  19. ૪ ચમચીઘી
  20. ૧ નગતમાલપત્ર
  21. ૫ થી ૭લસણ ની કળી

રાંધવાની સૂચનાઓ

૫૦ થી ૫૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈ માં તેલ લઇ તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં લસણ, આદુ, મરચા નાખી થોડી વાર સાતદો હવે તેમાં તજ, લવિંગ, બાદીયા, તમાલપત્ર, મરી નાખી થોડીવાર હલાવો

  2. 2

    કાજુ, મગજતરીના બી, ખસ ખસ, ટામેટા નાખી થોડી હલાવો પછી તેમાં ૨ કપ ગરમ પાણી નાખવું બધું બફાઈ જાય ને લચકા પડતું થાય એટલે ગેસ બંધ કરી દેવો ઠરે એટલે મિક્ષચર માં ફેરવી લેવી પછી તેને ગાળી લેવી

  3. 3

    એક કડાઈ માં બટર અને ઘી ગરમ કરવા મૂકો તેમાં ગ્રેવી સાતડો તેમાં ખાંડ અને મીઠું નાખો પનીર ખમણી ને નાખો માવો નાખો, ૩ થી ૪ ચમચી ક્રીમ નાખવું, કસૂરી મેથી નાખો થોડો ગરમ મસાલો નાખો થોડીક વાર સાતડી થોડાક કાજુ નાખો અને ગેસ બંધ કરી દો

  4. 4

    ખોયા કાજુ એક બાઉલ માં લઇ ઉપર કાજુ અને ક્રીમ રેડવું તો તૈયાર છે ખોયા કાજુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes