સીઝલિંગ હોટ મેગી મોમોસ (Sizzling Hot Maggi Momos Recipe in Gujarati)

#MaggiMagicInMinutes #collab #પોસ્ટ3
મોમોસ એ તીખી અને આદુ લસણ ના સ્વાદ થી ભરપૂર એક નોર્થ ઇન્ડિયન વાનગી છે. એની ચટણી પણ ખુબજ સ્વાદિષ્ટ અને ટેમ્પટિંગ લાગે છે. આજે મેં મેગ્ગી સ્ટફિન્ગ વાળા ઘઉં ના લોટ ના મોમોસ બનાવ્યા છે.
સીઝલિંગ હોટ મેગી મોમોસ (Sizzling Hot Maggi Momos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes #collab #પોસ્ટ3
મોમોસ એ તીખી અને આદુ લસણ ના સ્વાદ થી ભરપૂર એક નોર્થ ઇન્ડિયન વાનગી છે. એની ચટણી પણ ખુબજ સ્વાદિષ્ટ અને ટેમ્પટિંગ લાગે છે. આજે મેં મેગ્ગી સ્ટફિન્ગ વાળા ઘઉં ના લોટ ના મોમોસ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મીઠું તેલ અને પાણી નથી માધ્મ નરમ લોટ બાંધી ઢાંકી ને 15 મિનિટ રેસ્ટ કરવા મૂકી દો.
- 2
મેગ્ગી ને પાણી અને એનો મસાલો નાખી સાધારણ બનાવી લો.
- 3
હવે એક પેન મા 2-3 ચમચી તેલ ગરમ કરો. લસણ આદુ નાખી સાંતળી લો. હવે એમાં લીલું મરચું નાખી સાંતળી લો. કોબી અને ડુંગળી નાખી એને પણ ફુલ ગેસ પર સ્ટેર ફ્રાય કરી લો.
- 4
હવે એમાં બનાવેલી મેગ્ગી, સોયા સોસ, મરી પાઉડર, મેગ્ગી મસાલા મેજીક પાઉડર, મીઠું, વિનેગર નાખી બરાબર મિક્સ કરી લો.
- 5
લોટ માંથી નાની પૂરી વણી એમાં આ સ્ટફિન્ગ ભરી મનગમતા શેપ મા વાળી ને રેડી કરી લો.
- 6
ચટણી બનાવવા માટે એક વાસણ મા પાણી ઉકાળવા મુકો એમાં કાપ મારેલા ટામેટા બાફવા મૂકી દો. 5 મિનિત પછી ગેસ બંધ કરી દો. ટામેટા ની છાલ કાઢી મિક્સર મા લ્યો. ચટણી માટે લખેલા બધા ઘટક ઉમેરી પીસી ચટણી રેડી કરી લો
- 7
રેડી કરેલા મોમોસ ને 10 મિનિટ સ્ટીમર મા બાફી લો. વધુ બાફવા નહિ. ગરમા ગરમ સિઝલિંગ હોટ મોમોસ ને ચટણી જોડે સર્વ કરો.
Similar Recipes
-
મેગી સોયા ટાકો મેક્સિકાના (Maggi Soya Taco Mexicana Recipe In Gujarati)
#MaggiMagicInMinutes #Collab#પોસ્ટ1 મેગ્ગી ને લઇ ને એક ફ્યુસન મેક્સીકન ડીશ. ક્રન્ચી ટાકોસ જોડે સ્પાઈસી મેગ્ગી સોયા ચન્ક્સ વાળી અને વિવિધ ટોપિંગ્સ. ટેસ્ટ પણ અને હેલ્થ પણ. Khyati Dhaval Chauhan -
-
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
સેઝવાન મેગી ગેલટ (Schezwan Maggi Galette Recipe In Gujarati)
#MaggiMagicInMinutes #Collab#પોસ્ટ2 ગેલેટ એક ક્રિસ્પી અને ફલેકી બ્રેડ રેસીપી છે જેમાં વિવિધ સ્ટફિન્ગ ભરી બેક કરી ને બનાવવા મા આવે છે. આજે મેં સેઝવાન ફ્લેવર ની મેગ્ગી ગેલેટ બનાવી છે. Khyati Dhaval Chauhan -
સીઝવાન મેગી મનચુરીયન વીથ રાઈસ,(Schezwan Maggi Munchurian Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Arpana Gandhi -
રેડ મેગી મોમોઝ (Red Maggi Momos Recipe in Gujarati)
આ એક સ્ટ્રીટ ફૂડ છે જેને બીટ અને મેગીના સ્ટફિંગ થી બનાવવામાં આવ્યું છે. જે ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને છોકરાઓને તો બહુ જ ભાવે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
-
-
મેગી મસાલા ફ્રાઇડ રાઈસ (Maggi Masala Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Hetal Manani -
ઘઉંના વેજ. નુડલ્સ મોમોસ
# સુપરશેફ 3#વિક 3#મોનસુન#ચોમાસામાં ગરમ-ગરમ મોમોસ ખાવાની ઓમજા જ અલગ હોય છે. જે હેલ્ધી ઘઉંના લોટમાંથી બનાવ્યા છેસ મોમોસ ઓરીજનલ નેપાળ અને તિબેટની રેસીપી છે .જેમાં મોમોસ ને સ્ટીમ કરવામાં આવે છે અને અંદર વેજીટેબલ અને કરવામાં આવે છે. Zalak Desai -
-
વેજ મોમોસ વિથ ચટણી(Veg momos with chutney recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ17મોમોસ નેપાળી ક્યુઝીન ની પ્રખ્યાત ડિશ છે. જે હવે ભારત માં સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ પ્રખ્યાત થઈ છે. મોમોસ ની અંદર અલગ અલગ પુરણ ભરી ને વરાળે બાફવા માં આવે છે અને તેને લાલ ચટણી સાથે પીરસવા માં આવે છે. Shraddha Patel -
વેજ મોમોસ(Veg. Momos Recipe In Gujarati)
દિલ્હીનું આ સ્ટ્રીટ ફૂડ છે તેમાં ગાજર અને કોબીજ નો ઉપયોગ કરી બનાવાય છે અને સ્ટીમ હોવાથી ખૂબ જ હેલ્ધી વાનગી છે#નોર્થ Rajni Sanghavi -
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)
#GA4#Week6મોમોસ નેપાળી વાનગી છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. પનીર મોમોસ ની રેસીપી લાવી છું.મોમોસ મેંદો અને ઘઉંના લોટ બંને માંથી બનાવી શકાય છે. Sheth Shraddha S💞R -
-
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
વેજ. સ્ટીમ મોમોસ(Veg. Steam Momos recipe in gujarati)
#ઈસ્ટ#week1#સિક્કીમપોસ્ટ -2 આજે પ્રસ્તુત છે સિક્કીમ રાજ્ય ની અતિ લોકપ્રિય વાનગી મોમોસ જેને મેંદાના લોટની પુરીમાં સ્ટફિંગ ભરીને વરાળે સ્ટીમ કરવામાં આવે છે અને ચટણી અથવા કેચપ સાથે સર્વ કરાય છે...એવું કહેવાય છે કે સિક્કીમ જાવ અને મોમોસ ના ખાવ તો ફેરો નકામો...🙂 સિક્કીમ નું આ સ્ટ્રીટ ફૂડ છે...રસ્તે ચાલતા કેટલી એ જગ્યાએ મોમોસ બનાવવા વાળા ના ઠેલા-તંબુ જોવા મળે...ખૂબ સસ્તા...સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતા મોમોસ તેની ઓથેન્ટિક રીતે આપણે બનાવીયે...👍 Sudha Banjara Vasani -
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
મેગી નાના બાળકો ખૂબ જ ભાવે છે. બનાવવા મા ખૂબ જ સરળ અને જલદી બનાવી શકાય એવી વાનગી છે.#MaggiMagicInMinutes#Collab Trupti mankad -
-
મેગી દાળ તડકા ખીચડી (Maggi Dal Tadka khichdi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Sunita Ved -
-
મેગી ઝિંગી પાર્સલ વિથ હરીશા સોસ (Maggi Zingy Parcel With Harissa Sauce Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vaishali Vora -
વેજ મોમોસ(Veg Momos Recipe in Gujarati)
#GA4#week8 સ્ટીમ વાનગી માં મને મોમોસ નેસ્ટ ઓપ્શન લાગ્યું મુક્વા માટે. અને બાળકો ને જોતાજ ભાવતી વાનગી છે. Nikita Dave -
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મોમોસ પ્લેટર (momos platter Recipe In Gujarati)
#GA4#WEEK3# ChineseMOMOS PLATTERહોટેલમાં આપણે પ્લેટર્સ ગણા ખાધા છે પરંતુ હંમેશા મોમોસ માં સ્ટીમ મોમો કે ફ્રાઈડ મોમો ખાઈએ છીએ એક જ પ્લેટમાં ડિફરન્ટ ટાઈપના મોમોસ માટે મારા હસબન્ડે સુઝાવ આપ્યો અને મોમોસ પ્લેટર ડીશ ક્રિએટ કરી Soni Jalz Utsav Bhatt
More Recipes
ટિપ્પણીઓ (15)