મલ્ટીગ્રેઇન દહીંવડા (Multigrain dahi wada in gujrati)

#વીકમીલ1
#સ્પાઈસી
#સ્નેક્સ સામાન્ય રીતે આપણે દહીં વડા અડદની દાળના બનાવતા હોઈએ છીએ . પણ આજે મેં કંઈક અલગ ટ્રાય કરેલ છે. આ દહીવડામાં મેં અડદની દાળ, મગ ની છડી દાળ, મગની ફોતરા દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ નો ઉપયોગ કર્યો છે. બીજું ખાસ એ છે કે આમાં દાળને વધારે પલાળવા ની જરૂર નથી આ તમે એક કે બે કલાક પલાળી ને પણ કરી શકો છો. તો ચાલો જોઈએ તેની રેસિપી..........
મલ્ટીગ્રેઇન દહીંવડા (Multigrain dahi wada in gujrati)
#વીકમીલ1
#સ્પાઈસી
#સ્નેક્સ સામાન્ય રીતે આપણે દહીં વડા અડદની દાળના બનાવતા હોઈએ છીએ . પણ આજે મેં કંઈક અલગ ટ્રાય કરેલ છે. આ દહીવડામાં મેં અડદની દાળ, મગ ની છડી દાળ, મગની ફોતરા દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ નો ઉપયોગ કર્યો છે. બીજું ખાસ એ છે કે આમાં દાળને વધારે પલાળવા ની જરૂર નથી આ તમે એક કે બે કલાક પલાળી ને પણ કરી શકો છો. તો ચાલો જોઈએ તેની રેસિપી..........
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આ પ્રમાણે બધી દાળ લો. પછી તેને એક તપેલામાં નાંખી અને પાણીથી બેથી ત્રણ વખત ધોઈ લો.
- 2
પછી દાળને પાણીમાંથી કાઢી લો અને ચારણી માં નિતારી લો. પછી મિક્સરમાં ક્રશ કરી લો અને જરૂર મુજબ પાણી ઉમેરો.
- 3
આ રીતે થોડું મિશ્રણ લઇ અને ક્રશ કરતા રહેવું. છેલ્લો દાળ નું પ્રમાણ હોય ત્યારે તેમાં મીઠું લીલા મરચાં અને આદુ ઉમેરો અને તેને ક્રશ કરી લો.
- 4
બધી દાળ નુ ખીરુ થઈ જાય ત્યારે તેમાં સાજીના ફૂલ ચપટીક ઉમેરો. પછી સરખું મિક્ષ કરી અને તેલમાં તળી લો. પણ જો ખીરું ઢીલુંથઈ ગયું હોય તો તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરી શકાય.
- 5
પછી બધા વડા તૈયાર કરી લો. અને ઉપર કોથમીરની ચટણી લગાવી. દહી ભભરાવી છેલ્લે લીલી દ્રાક્ષ ઉમેરી સર્વ કરવું.
- 6
આ વડા નાના બાળકોથી માંડી અને મોટાઓ બધાને ખૂબ ખાવા ગમે છે. સાથે-સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.
- 7
તો મારી રેસીપી તમને કેવી લાગે તે મને જણાવશો અને તમે પણ ટ્રાય કરજો.
- 8
આમાં મેં દાડમ ને બદલે લીલી દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે કેમકે lockdown માં અને સિઝન વગર દાડમ સારા મળતા નથી...
- 9
દ્રાખ થી પણ દહીં વડા ખટમીઠા લાગે છે. અને સારા લાગે છે. તો તમે પણ જરૂર છે ટ્રાય કરજો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
દહીં વડા(Dahi vada recipe in gujarati)
#weekendઅહીંયા મેં દહીંવડા બનાવ્યા છે.જેમાં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ અને અડદની દાળ નો પણ ઉપયોગ કર્યો છે. આમ જોઈએ તો મગની ફોતરા વગરની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ફોતરા વાળી દાળને પલાળી અને તેના ફોતરા કાઢી નાખવાથી તે ખૂબ જ મીઠા લાગે છે. માટે મેં અહીંયા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ બને છે Ankita Solanki -
દહીંવડા
અહીં આપણે અડદની દાળ મગની દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરેલ છે મોટાભાગે લોકો ત્રણે દાળનો ઉપયોગ કરતા નથી Megha Bhupta -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મલ્ટી ગ્રાઈન દાળ & મેગી જીરા રાઈસ
#ડિનર#એપ્રિલ આજે મે જુદી જુદી દાળનો ઉપયોગ કરી અને મલ્ટીગ્રેઇન દાળ બનાવી છે અને સાથે brown rice માંથી મેગી જીરા મસાલા રાઈસ બનાવ્યા છે. જે ખૂબ ટેસ્ટી છે, હેલ્ધી છે, અને ખૂબ ગુણકારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
દાળવડા બહુ ફેમસ રેસિપી છે. દાળને પલાળીને ગ્રાઈંડ કરીને બનાવવામાં આવે છે. અલગ અલગ દાળના મિશ્રણ લઇ શકાય છે. મેં અહીં ચણાની દાળ અને મગની દાળ નું મિશ્રણ લીધું છે. Jyoti Joshi -
વરાની પંચકુટી દાળ
આ રેસિપી કાઠિયાવાડ રીતે પ્રસંગ માં બને છે આમાં પાંચ દાળ નુ મીક્સ હોય છે તેમાં ની એક સુકા ચોળાની દાળ હોયછે તે ના મળે તો અડદની છડી દાળ લઇ શકાય તેનું માપ જો 50થી60 લોકો માટે હોય તો બધી દાળ 500 500 ગ્રામ લેવી Kirtida Buch -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આ રેસિપી હું મારા દાદી પાસેથી શીખી છું . ત્રેવટી દાળ ગુજરાતમાં ઘણા ઘરોમાં બનતી જ હોય છે પણ દરેકની રીત અને પ્રમાણ માપ અલગ અલગ હોય છે.અહીં મેં મારા દાદીની રીત પ્રમાણે ચણાની તુવેરની અને સાથે એક ફોતરાવાળી દાળ લીધી છે,જો લીલી દાળના બદલે કાળી અડદની વાપરવી હોય તો મગની મોગર દાળ એક ચપટી લેવી.આ રીતે કરવાથી દાળ એકદમ ચાંદલા વાળી અને લિક્વિડ એકદમ સરસ બને છે. તો આવો જાણીએ પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદિષ્ટ એવી ત્રેવટી દાળ બનાવવાની રીત. Riddhi Dholakia -
સ્પાઈસી મીની ઓપન ઢોસા(spicy mini dosa in Gujarati)
#માઇઇબુક#post11#સ્પાઈસી#વિકમીલ૧ Khyati Joshi Trivedi -
દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)
#વિકમીલ૧#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે. Harsha Israni -
-
દહીંવડા ચાટ (Dahi Vada Chaat Recipe In Gujarati)
#GA4 #Week6ચાટchaatદહીંવડા એ ખૂબ જ પ્રખ્યાત ચાટ આઈટમ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે.નૉર્થ ઇન્ડિયા ની પ્રખ્યાત ડીશ માં ની એક પણ દહીંવડા છે.આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ફોતરાવાળી દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે.જોઈ લઈએ રેસિપી. Chhatbarshweta -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
ચેવટી દાળ
#પીળી#દાળકઢીસૌરાષ્ટ્ર માં અડદની દાળ અને બાજરી ના રોટલા નું જમણ પ્રખ્યાત છે તેમ સુરત બાજુ ચાર જાતની દાળ બનાવી જુવાર ના રોટલા સાથે ખાવાનું ચલણ છે. આ દાળ ની ખાસિયત એ છે કે એમાં વઘાર નથી કરવામાં આવતો પણ ઉપરથી કાચું સીંગતેલ રેડી ને ખાવામાં આવે છે. Pragna Mistry -
ધુસ્કા (dhuska recipe in Gujarati)
#ઈસ્ટ ધુસ્કા ઝારખંડનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે Nisha -
"દહીં વડા" (Dahi wada recipe in gujarati)
#મોમ #દહીંવડા #રસોઈ #લોકડાઉનસ્પેશ્યલ #cookpadરસોડાનું એક-એક વાસણબની ગયું છે, અક્ષયપાત્ર.બા નાં બરક્તી હાથે.મમ્મી એટલે મધર્સ ડે ના બહાને દુનિયાને દેખાડી શકાતું સંવેદનનું સુખ. મમ્મી એટલે હાશ!મમ્મી મારી અન્નપૂર્ણા..અન્નપૂર્ણા મારી મા.મધર્સ ડે ની આ મારી વાનગી છે "દહીં વડા".માણશ જેમ જેમ ટિંચાઈ એમ શીખ તો જાય. એવી જ રીતે દાળ પલરે પછી સરખી ઘુટાય.મારી માતા પણ મને જીવન માં કોઈ પણ સંજોગ સામે કઈ રીતે ઘુટાય ને ત્યાર થવું એ સીખવે છે.વડા કેવી રીતે ગોળ વાળવા એ પણ એક કલા છે.વડા ને હાથેળી વચ્ચે રાખી આકાર ની જેમ જીવન માં રહેલી કલા ને આકાર કેવી રીતે આપવું એ મારી મમ્મી મને સીખવાડે છે.વડા ને તડી ને ઠંડા પાણી માં રાખવા માં આવે છે.એજ રીતે જ્યારે હું કોઈ કારણ થી ગરમ થાવ ત્યારે મારા મમ્મી સખી બની ને મને શાંતિ આપે છે.વડા ઉપર દહીં અને મસાલા નાખી તૈયાર કરવા માં આવે છે.મમ્મી એટલે સંજોગો સામેના મક્કમ પડકાર. મમ્મી એટલે કાળી રાતમાં ગૂંથેલા હેતના સિતારા!મમ્મી એટલે પી.એ.! પરમેનન્ટ એટેચમેન્ટમાંથી બની જતી પર્સનલ આસિસ્ટન્ટ!મમ્મી મારી બહેનપણી બની રસોઈ સાથે જીવન ઘડતર પણ સીખવે છે. જેથી મારી વાનગી ની જેમ જીવન પણ સુગંધી બની જાય.આભાર મારી વહાલી મમ્મી..jigna mehta
-
ચણાની દાળના પકોડા (Chana Dal Pakoda Recipe In Gujarati)
આ દાળ ના પકોડા સવારે નાસ્તામાં લગભગ બધાને ઘરે થતા હોય છે કોઈ મહેમાન આવવાનું હોય અને નાસ્તો બનાવો હોય તો ચણાની દાળ તો ઘરમાં જ હોય અને ચણાની દાળને બે કલાક પલાળો તો દાળ ના પકોડા ક્રિસ્પી થાય છે મહેમાન ખુશ થાય છે. Jayshree Doshi -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
-
દાળ અને જીરા રાઈસ(dal and rice recipe in gujarati)
# સુપર સેફ ૪#વીક4#દાળ તુવેરની દાળ રોજ ખાઈને ઘર ના લોકો કંટાળી ગયા છે તો ચાલો આજે કોઈ નવીન દાળ કરીએ તુવેર સાથે મગ અને ચણાની દાળને પણ એડ કરીએ તેમાં ખૂબ જ સત્વ રહેલું છે avani dave -
ઘઉં ના ફાડા ની ખીચડી
ખીચડી પણ ઘણા ના ઘરમાં થતી જ હોય છે તેમાં પણ અલગ અલગ થાય છે તુવર દાળની ખીચડી મગની દાળની ખીચડી મગની મોગર દાળની ખીચડી વઘારેલી ખીચડી મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ થાયછે તો આજે મેં ઘઉં ની કણકી પણ કહેવાય ને ઘણા લોકો તેને ફાડા પણ કહેછે તો ઘઉંના ફાડા મગની લિલી એટલે કે ફોતરા વળી પણ કહેવાય તે દાળ નાંખી મિક્સ કરીને ખીચડી બનાવાય છે તે ખૂબ જ પૌષ્ટિક ને હેલ્દી પણ છે તેમાં થી ભરપૂર ફાયબર પણ મલેછે ને તેમાં થોડા તમને મન ગમતા શાક પણ નાખીને બનાવીએ તો તો કઈ જ બાકી ના રહે તો તેમાંથી વિટામિન કલેરી પણ મળી જાય તો આજે ઘઉં ના ફાડા ને મગની દાળની ને મિક્સ વેજીસ ની ખીચડી ની રીત પણ જોઈ લઇએ Usha Bhatt -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#પુરણપોળીગુજરાતીઓની પ્રણાલિકાગત, માનીતી વાનગી એટલે પુરણપોળી. આ પૂરણ પોળી ચણાની દાળ મગની દાળ અને તુવેરની દાળ માંથી બને છે. જે પૌષ્ટિક પણ છે. Neeru Thakkar -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
પુડલા(Pudla Recipe in Gujarati)
#trendતેલ વગર બનતા મિક્સ દાળના પૌષ્ટિક પંજાબી પુડલા. બાળકોને ટિફિનમાં બેબી પુડલા પણ આપી શકાય. Bhavna C. Desai -
અડદ ની દાળ ના વડા છત્તીસગઢ ફેમસ (Urad Dal Vada Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ ની આ પારંપરિક રેસીપી છે. ત્યાં ના લોકો અડદની દાળને સિલ બટ્ટા પર પીસી ચોખાનો લોટ નાંખી આ વડા બનાવે છે. અડદની દાળ ખૂબ ફેટવાથી વડા અંદરથી સોફ્ટ અને ચોખાનાં લોટ ને લીધે બહાર થી ક્રિસ્પી બને છે. ઘણી વાર અડદની દાળ સાથે મગની દાળ ભારોભાર નાંખી બનાવાય છે.હવે ત્યાં પણ આધુનિક રસોડામાં મિક્સરનો ઉપયોગ થાય છે. પરંતુ હાથે બનાવેલ તથા ચૂલામાં માટીનાં વાસણ માં બનાવેલ રેસીપી નો ટેસ્ટ જ જુદો હોય છે. Dr. Pushpa Dixit -
મિક્સ દાળ ઓનિયન ઉત્તપમ (Mix Dal Onion Uttapam Recipe In Gujarati)
#MBR2મિક્સ દાળના પુડલા અને ઢોકળા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ મેં ઉત્તપમ ની ટ્રાય કરી અને એ પણ બહુ જ સરસ લાગે છે. Sonal Karia -
ખીચડી અને સુંઠવાળું દૂધ(khichdi recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત સાંજે ક્યારેક હળવું જમવું હોય અને સાથે પૌષ્ટિક પણ તો આ ખીચડી અને દૂધ બેસ્ટ ઓપ્શન છે... Khyati Joshi Trivedi -
ભાજણી ચકરી (Bhajani Chakli Recipe In Gujarati)
પરંપરાગત મહારાષ્ટ્રીયન ભાજણી ચકરી ચોખા અને દાળના ખાસ લોટથી બનાવવામાં આવે છે. ચોખા અને દાળને ધોઈને હવામાં સૂકવવામાં આવે છે અને પછી પૌંઆ, સાબુદાણા, જીરું અને ધાણા સાથે ધીમા તાપે શેકવામાં આવે છે. આ શેકવાની પ્રોસેસને ભાજણી કહેવાય છે. ત્યારપછી તેને ઠંડુ કરીને ઝીણો લોટ કરવામાં આવે છે અને પછી તેમાં મસાલા ઉમેરીને ચકરી બનાવવામાં આવે છે. આજે મેં અહીં એ જ પારંપરીક ભાજણી ચકરીની રેસિપી શેર કરી છે.#CB4#week4#ચકરી#chaklirecipe#bhajnichaklirecipe#maharashtriyanstyle#marathicusine#cookpadindia#cookpadgujarati#diwalifaral Mamta Pandya -
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah
More Recipes
ટિપ્પણીઓ