સ્પ્રાઉટ ભેળ (Sprout Bhel Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_27650836
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
2 લોકો
  1. 1બાઉલ વધારેલા સેવ મમરા
  2. 1/2બાઉલ તીખી ગૂંદી,સેવ
  3. 1/2બાઉલ બટેકાની વેફર
  4. 1ચમચો સેવ
  5. 1/2 કપફણગાવેલા બાફેલા મગ
  6. 1/2 કપફણગાવેલા ચણા
  7. 1/2 કપફણગાવેલા ચોળી
  8. 1/2 કપબાફેલ મકાઇ દાણા
  9. 1/2 કપદાડમ દાણા
  10. 7-8ફુલ લીલી વરીયાડી
  11. સ્વાદ મુજબ મીંઠુ
  12. સ્વાદ મુજબ મરચુ
  13. 1ટામેટુ ચોપ કરેલુ
  14. 1/2કેપ્સીકમ ચોપ કરેલુ
  15. 1નાની ડુંગડી ચોપ કરેલી
  16. સ્વાદ મુજબ કોથમીર
  17. સ્વાદ મુજબ લીંબુ

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પ્રથમ બાઉલમા સેવ મમરાને બાકીની બઘી વસ્તુ લઇ મીક્સ કરો.

  2. 2

    ત્યારબાદ બઘુ મીક્સ કરી.તેમા મરચુ,મીંઠુ,લીંબૂ,કોથમીર ઉમેરો.

  3. 3

    ત્યારબાદ ઉપરથી સેવ થોડા દાડમને વરીયાડીથી સજાવો. તો રેડી છે.ચટપટી હેલ્થી ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_27650836
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes