બટેકા વેફર (Potato Waffers Recipe in Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 250 ગ્રામબટેકા
  2. તેલ તળવા માટે
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ચપટીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સોં પ્રથમ બટેકા ને ધોઈ ને છાલ ઉતારી વેફર પાડવાની ની છીણી માં વેફર પાડી લેવી.

  2. 2

    હવે આ વેફરને ચારથી પાંચ વાર પાણીથી ધોઈ સરસ સાફ કરી લેવી, વ્હાઈટ કલર નું સ્ટાર્ચ વાળું પાણી બધું નીકળી જવું જોઈએ.

  3. 3

    હવે વેફર ને એક કોટન ના કપડા ઉપર પાથરી સરસ કોરી કરી લેવી.

  4. 4

    હવે વેફર તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય એટલે ધીમે ધીમે વેફર બધી થોડી કડક એવી તળી લેવી. તળેલી વેફર એક ચારણીમાં નીતારી લેવું.

  5. 5

    થોડી વેફર ગરમ હોય ત્યારે જ તેમાં મીઠું અને મરચું પાઉડર ઉમેરી સરસ મિક્ષ કરી લેવું. તો હવે તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ બટાકા વેફર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes