તરબુચ ના સફેદ ભાગ ના મુઠીયા (Watermelon White Part Muthiya Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Tarbuch 🍉 Aiso jeeya ❤ me Samay gayo Re....
Ke Mere Tan Man❤ me
Tarbuch🍉 Ki bhukh jag Uthi...
આજે તરબુચ ને જુદી રીતે કાપીને ઠંડુ કરવા ફ્રીજમાં મૂક્યું...
અને ફરી ૧ વાર કહીશ કે આપણે ગુજરાતીઓ દરેક વસ્તુ નો ઉપયોગ છેક સુધી કરી લઇએ છે.... તરબુચ કાપી એના સફેદ ભાગ ના મુઠીયા બનાવી પાડ્યા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧નાની સાઇઝ નું તરબુચ
  2. આદુ મરચાં વાટેલા
  3. કોથમીર
  4. તેલ : મોણ માટે અને વઘાર માટે
  5. મીઠું
  6. લાલ મરચું
  7. હળદર
  8. ૧ટી સ્પૂન ખાંડ
  9. ૧|૨ કપ ઘઉંનો લોટ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    તરબુચ ને બંને બાજુ થી વાટકી શેઇપ કાપી લેવો.... અંદર નો લાલ ભાગ કાપી... બંને વાટકીઓ બરાબર સાફ કરી બાજુ મા રાખો... બાકીના તરબુચ ના મનપસંદ શેઇપ મા ટૂકડા કરો.... મેં ૩ થી ૪ કટર થી દિલ શેઇપ મા કાપ્યા.... નાના ચમચા ની મદદ થી ગોળી શેઇપ મા કાપ્યા અને તરબુચ ની વાટકી મા ભરી ફ્રીજમાં ઠંડું કરવા મૂકી દિધા

  2. 2

    ૧ બાજુ ઢોકલીયા મા પાણી ઉકાળવા મુકો અને હવે તરબુચ ના વ્હાઇટ ભાગ ને છીણી... વધારાનું પાણી નીચોવી લીધુ... આ છીણ મા તેલ, આદુ, મરચાં, મીઠું, મરચું, હળદર, ખાંડ નાખી મીક્ષ કરો અને પછી ઘઉં નો લોટ નાંખી હળવે હાથે મીક્ષ કરો.... એના મુઠીયા વાળી ઢોકલીયા મા બાફવા મૂકો

  3. 3

    હવે મુઠીયા ઠંડા પડે એટલે કપી ને મુઠીયા વઘારી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes