રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોજી ને શેકી લો. ત્યારબાદ ડુંગળી લીલાં મરચાં સમારી લો.
- 2
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ જીરું નો વઘાર કરો. અને અડદ ની દાળ અને લાલ આખા મરચાં, સિંગદાણા, મીઠાં લીમડાના પાન, લીલા મરચાં અને ડુંગળી ઉમેરીને મિક્ષ કરો. તે શેકાઈ જાય એટલે તેમાં પાણી ઉમેરી અને પાણી ને ઉકળવા દો
- 3
પાણી ઉકાળીને ત્યાર થાય પછી તે માં સુજી ઉમેરો. અને તેને ૨ મિનિટ સુધી થવા દો.પછી તે માં ઘણા અને લીંબુનો રસ ઉમેરી સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13851299
ટિપ્પણીઓ