રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી વઘાર કરવા માટે રાઇ નાખવી એ તત્ડી જાય એટલે તેમાં અડદ ની દાળ, કાઢી પત્તા, ગાજર, કેપ્સીકમ અને બાફેલા વટાણા નાખી ને થોડી વાર સાંતળવું.
- 2
બધુ સાંતળાઈ જાઈ એટલે તેમાં રવો નાખી ને ગુલાબી રંગ નો શેકી લેવો. હવે એમા ઊકળતું પાણી નાખી ગેસ ને ધીમા તાપે રાખી ધ્યાન થી હલાવતા રહેવું. પાણી બળી જાય એટલે એમાં કાજુ, લાલ દ્રાક્ષ અને કોપરા ની છીણ ઉમેરી લો. તૈયાર છે વ્હાઇટ હાફ ની ઉપમા 2 ચમચી ઘી નાખી ને હલાવી લો
- 3
ઉપર ની રીત પ્રમાણે રવો નાખ્યો ત્યાં સુધી રેસીપી ફોલ્લો કરો અને એમાં પાલક ની પેસ્ટ ઉમેરવી અને શેકી લેવું, પછી પાણી બળી જાય ત્યાં સુધી શેકી લો. શેકાઈ જાય એટલે બે ચમચી ઘી નાખી હલાવી લો. હવે બેઉ ઉપમા ને એક મોલ્ડ માં 1/2ભરી થોડી દબાવી લો અને એક પ્લેટ પર ઉંધી વાળી દો તૈયાર છે હાફ એંડ હાફ ઉપમા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ. ઓટ્સ ઉપમા (Veg Oats Upma Recipe in Gujarati)
#GA4 #Week5For morning breakfast healthy n easy to cook recipe Vidhi Mehul Shah -
-
-
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
ખૂબજ tasty અને આરોગ્ય માટે સારી ઉપમા હુ લાવી છુ#GA4 #Week5#ઉપમા Isha Tanna -
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
-
-
-
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
ઉપમા(Upma Recipe In Gujarati)
આ એક પોસ્ટિક ને હળવો નાસ્તો છે સવાર માં નાસ્તા માટે ઝટપટ બની જાય એવો નાસ્તો છે Kamini Patel -
-
-
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4 #Week5મારી ઘરે સવારે નાસ્તા માં ઘણી વાર બને છે. બાળકો બધા શાક ના ખાય પણ હું બહુ બધા શાક નાંખી ને બનાવું છું જેથી હેલ્થી છે અને બધા ખાઈ પણ લે છે. Arpita Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)