ગાંઠીયા નું ખાટું શાક (Ganthiya Khatu Shak Recipe In Gujarati)

#KS6
જ્યારે શાક માટે કોઈ ઓપ્શન ના હોય ત્યારે ફટાફટ બની જતું આ શાક સ્વાદ મા બહુ સરસ લાગે છે.
ગાંઠીયા નું ખાટું શાક (Ganthiya Khatu Shak Recipe In Gujarati)
#KS6
જ્યારે શાક માટે કોઈ ઓપ્શન ના હોય ત્યારે ફટાફટ બની જતું આ શાક સ્વાદ મા બહુ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.રાઈ તતડે એટલે તેમાં પાણી નાખો ત્યાર બાદ છાસ નાખો એટલે છાસ ફાટી ન જાય.જો વઘાર મા છાસ પેલા નાખીએ તો તે ફાટી જાય છે.
- 2
ત્યાર બાદ તેમાં બધો મસાલો કરી લો.
- 3
હવે જ્યાં સુધી છાસ વાળું મિશ્રણ ઉકળે ત્યાં સુધી આપડે લોટ તૈયાર કરી લઈ એ.એક બાઉલ માં ચણા નો લોટ લઈ લો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લો.
- 4
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને ગાંઠીયા પાડીએ તેવો લોટ બાંધવો.ત્યાર બાદ તેને ગાંઠીયા પાડવા ના સંચા મા ભરી લેવું. મારી પાસે આ પ્લાસ્ટિક નો નાનો સંચો હતો એટલે મે મોટો સંચો બગાડ્યો નથી.આ સંચા મા પણ સરસ ગાંઠીયા પડે છે અને મને આ બહુ ફાવી ગયો છે એટલે.આ સંચા મા તેલ લગાવવા ની જરૂર નથી પડતી એટલે મે નથી લગાવ્યું.જો પિત્તળ ની સંચો લ્યો તો તેમાં તેલ લગાવવું.
- 5
હવે ઉકળતા મિશ્રણ મા ગાંઠીયા પાડવા.બાઉલ માં જે લોટ ચોંટ્યો હોય તેમાં થોડું પાણી નાખી ને હલાવી લેવું જેથી એક ઘોળ જેવું બની જાય.તે પાણી ને આપડે ગાંઠીયા ના ઉકળતા મિશ્રણ મા નાખવું જેથી શાક નો રસો થોડો જાડો થઈ જાય અને શાક એકરસ બની જાય.હવે તેને પાંચ મિનિટ માટે ઉકળવા દેવું જેથી તેલ ઉપર આવી જાય.
- 6
હવે તેને સર્વ કરવા માટે એક બાઉલ માં કાઢી લો.
- 7
તો તૈયાર છે ગાંઠીયા નું ખાટું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ રેસિપી વધેલા ભાત માંથી બને છે.તે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
લાઈવ ગાંઠિયા કાજુ નું શાક(Live Ganthiya Kaju Shak Recipe In Gujarati)
#KS7બહુ ફટાફટ બની જતું આ શાક મારા ઘર માં બધા નું પ્રિય છે. તમારા ઘર માં કોઈ શાક ના હોય તો આ એક સારુ ઓપ્શનલ છે. Arpita Shah -
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ શાક.ભાવનગર ના ગાંઠીયા નું શાક. જમવા બેસતી વખતે જ બનાવાનું.બહુજ સરસ લાગે છે આ શાક અને ઉનાળામાં શાકભાજી સારા ના મળે ત્યારે તો ગાંઠીયા નું શાક ખાવાની મજા પડી જાય છે. Bina Samir Telivala -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગામડાં માં જ્યારે સેવ-ગાંઠિયા વગેરે મળતાં નહીં ત્યારે તેઓ આ રીતે બનાવતાં. આ બહું જુની રીત છે. તેલ માં તળીયા વગર કાઠીયાવાડી શાક જે સેવપાડી નું શાક મારાં મમ્મી ની સ્ટાઈલ થી બનાવ્યું છે. જેને દરેક પસંદ પડશે. Bina Mithani -
ગાંઠિયા તુરીયા નું શાક (Ganthiya Turiya Shak Recipe In Gujarati)
#KS6માટે હું મારી માતા પાસેથી શીખેલી એક ડીશ લાવી છું..કોઈ પણ સિઝન માં આ શાક ખાવાની મજા આવે છે..જ્યારે શાક બહુ મોંઘા હોય અથવા તો બાળકો ને ઘર ના સભ્યો કઈક નવું ખાવાની ઈચ્છા ધરાવતા હોય ત્યારે આ નવીન વાનગી બધાના મોઢા પર ખુશી લાવી દે છે. તેમાં ગાંઠિયા પણ તરતજ બનાવવા માં આવે છે..થોડોક વધુ સમય માંગી લેતી આ વાનગી બનાવવાની મજા આવે છે.. Nidhi Vyas -
કાઠિયાવાડી ઢોકળી નું શાક
#Friday#Recipe૩જ્યારે કોઈ ઘર માં શાક ના હોય ત્યારે આ વાનગી જલ્દી થી બની જઈ છે. nikita rupareliya -
કાચા પપૈયા નું લોટ વાળું શાક (Raw Papaya Lot Valu Shak Recipe In Gujarati)
આ શાક ઝટપટ બની જાય છે.અને બેસન હોવાથી સ્વાદ માં પણ સરસ લાગે છે Varsha Dave -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બનાવવા મા બહુ સહેલું છે.ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે.અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે ફટાફટ બનાવી ને સર્વ કરી શકો છો. Arpita Shah -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 જ્યારે ઘરમાં લીલા શાકભાજી ના હોય ત્યારે આ કાંદા બટેકાનું શાક બેસ્ટ ઓપશન છે...ખીચડી...ભાખરી...પરાઠા સાથે સરસ લાગે છે...આ શાક બધાને જ મનપસંદ છે... Sudha Banjara Vasani -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
મેથી પાપડ નુ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SJR#Paryusan#જૈનરેસિપી આ શાક પર્યુષણ પર્વ દરમ્યાન ખાય શકાય છે.પર્યુષણ પર્વ દરમ્યાન લીલોતરી શાક નથી ખવાતા ત્યારે આ ખાટું મીઠું શાક ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે.આમાં અડદ કે મગ કોઈ પણ પાપડ નો ઉપયોગ થઈ શકે છે પણ અડદ ના પાપડ નો સ્વાદ વધારે સારો લાગે છે.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે Nasim Panjwani -
તાજા ગાંઠિયા નું શાક
#શાકઇન્સ્ટન્ટ ગાંઠિયા નું શાક બનવાની રીત અહીંયા મે મૂકી છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને જલ્દી થી બની પણ જાય છે. ચોમાસા માં જ્યારે લીલોતરી ઓછી વાપરવી ગમે ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
-
ડબકા વડી નું શાક (Dabka Vadi Shak Recipe In Gujarati)
#AM3 ઉનાળા માટે બેસ્ટ ઓપસન છે આ શાક જયારે ઘર માં શાકભાજી ના હોય અને શુ બનાવીશું એવું થાય ત્યારે બનાવી દેવાય અને ટેસ્ટ માં તો મઝા જ આવે છે અને જલ્દી બની પણ જય છે.અમારા ઘરે બનતું હોય છે. Alpa Pandya -
દૂધી નું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6 આપણે ફરાળ મા સૂકી ભાજી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આ શાક બનાવી શકાય છે. આ શાક સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.ઓછી વસ્તુ થી બનતું આ શાક ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora -
-
-
ભાવનગરી ગાંઠીયા નું શાક (Bhavnagari Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia#cookpad🍎🥣અચાનક થી જ ઘર માં ગેસ્ટ આવી ગયા હોય અને ઘરમાં શાકભાજી ન હોય તો એકદમ સરળ અને ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી મારી ફેવરીટ વાનગી છે.જયારે ઘર માં કંઈ પણ ઓપ્શન ન હોય કે શું બનાવવું તો તેનાં માટે આ બેસ્ટ છે. 🍱🍛🥘 Payal Bhaliya -
કાઠીયાવાડી ઢોકળી નું શાક
#શાકઆ શાક ચટપટું ,સ્વાદિષ્ટ લાગે છે.રસોડા માં મળી આવતી સામગ્રી થી બની જાય છે.જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે આ શાક બનાવો.જરૂર ભાવશે. Jagruti Jhobalia -
બટાકાનું ખાટું શાક/ (Bataka nu khatu shaak recipe in Gujarati)
ગોલ્ડન એપ્રોન 4.0 ના પહેલા વીક ની આ મારી પેહલી પોસ્ટ અને રેસિપિ છે. આપેલા કી વર્ડ્સ માંથી મેં 2 યુઝ કર્યા છે - potato અને yoghurt. આ બટાકા નું શાક બહુ જ ઓછી અને દરેક ઘર માં હાજર જ હોય એવી વસ્તુઓ થી બની જાય છે. જેથી અચાનક કોઈ મહેમાન આવે કે લાંબી રેસિપિ બનાવાનો કંટાળો આવે ત્યારે આ શાક બહુ જ કામ માં આવે છે.#GA4 #Week1 #Potato #Yoghurt #Yogurt Nidhi Desai -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#ગુંદાશાક#week2ગુંદા નું શાક તમે આ રીતે કદી બનાવ્યું નહીં હોય તો આ રીતે જરૂર થી બનાવજો વારંવાર બનાવશો, ખૂબ જ સરસ લાગે છે. Colours of Food by Heena Nayak -
ગાંઠીયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6ઉનાળા નું બેસ્ટ ઓપસન છે.જયારે શાકભાજી ના મળે અને રસોડા માં ગરમી લાગતી હોય અને અચાનક મહેમાન આવી જાય તો ઝટપટ અને ખૂબ ઓછી વસ્તુ ઓ થી બની જાય છે. Alpa Pandya -
-
ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)
ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત Soni Jalz Utsav Bhatt -
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#GA4#Week12#Besanઉનાળા માં જ્યારે શાક ની બહુ ચોઇસ ના હોય ત્યારે અને જ્યારે શું બનાવું એ સુજે નહી ત્યારે આ હું પ્રેફર કરું છું, ઘર માં બધાને બહુ ભાવે છે, Kinjal Shah
More Recipes
ટિપ્પણીઓ