ફાલ્સા સાલ્સા (Falsa Salsa Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Dil ❤a Ka bhavar 🐝 Kare Pukar
FALSA CHUTNEY Khake Dekho
FALSA CHUTNEY khake Dekho
Reeeee unh....... huuu....huuu
આજે મસ્ત ફાલ્સા મળી ગયા.... અને કાંઇક innovative.... કાંઇક ચટપટું.... બનાવવા ની ઇચ્છા થઇ... શું બનાવી શકાય???? 🤯 દિમાગ દોડાવ્યું.... અને Idea...... Salsa.... ગુજરાતી મે બોલે તો ચટણી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ફાલ્સા બીજ (ઠળિયા) કાઢેલા
  2. ૧નાની ડુંગળી ઝીણી સમારેલી
  3. ૧ મોટું ટામેટુ ઝીણું સમારેલું
  4. ૧|૨ કપ લાલ અને લીલા કેપ્સીકમ ઝીણાં સમારેલા
  5. ૧|૩ ટી સ્પૂન મરી પાઉડર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ ચમચી મધ
  8. ૧|૨ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફાલ્સા ના બીજ કાઢી ૧ બાઉલ માં લો...

  2. 2

    હવે એ બાઉલમાં બાકીની બધી જ સામગ્રી મીક્ષ કરો

  3. 3

    હવે સાલ્સા બનાવવુ હોય તો કાંટા ચમચી વડે સ્મેશ કરો અને પેસ્ટ કરો... જો ચટણી બનાવવી હોય તો મીક્ષી મા ક્રશ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes