ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211

#MA
મમ્મી વિશે શુ કહું? રસોઈ નો ર મમ્મીએ શીખવેલો. એમ તો બહુ નાની હતી ત્યારથી જ રસોઈ મારુ પેસન છે. પણ એ બધુ મમ્મીને જોઈ નેજ. અમે વર્ષો થી રાજકોટ મા રહીએ, ઘર મા ફરસાણ ના હોય તેવુ બનેજ નહી. પણ મમ્મી બધુ ધરે જ બનાવે તેમાથી જોઇને જ મે આ ગાઠીયા બનાવતા શીખેલા. સ્વાદ મા બજાર કરતા પણ વિશેષ અને એકદમ ફટાફટ બની જતા આ ગાંઠીયા ની રેસીપી એકદમ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
500-600 ગ્રામ
  1. 250 ગ્રામબેસન
  2. 2 ટેબલ સ્પૂનતેલ
  3. 2 ટેબલ સ્પૂનપાણી
  4. 1/2 ટી સ્પૂનઅજમો
  5. 1/2 ટી સ્પૂનક્રશ કરેલા મરી
  6. 1 ટી સ્પૂનહીંગ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. તેલ ડીપ ફ્રાય માટે

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ મા બેસન, હીંગ, અજમો, મરી અને મીઠું લેવુ.

  2. 2

    એક મીક્ષર જાર મા 2 ટેબલ સ્પૂન તેલ અને પાણી લઈ બ્લેન્ડ કરી લો. એ મીશ્રણ ને બેસન મા એડ કરી લોટ બાંધી લો. જરૂર જણાય તો જ પાણી એડ કરવુ.

  3. 3

    લોટ ને ગાંઠીયા ના સંચા મા ભરી, ગાંઠીયા તેલ મા પાડી ડીપ ફ્રાય કરી લો. મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરો.

  4. 4

    ગાંઠીયા ને ચા, અથાણા, કાંદા સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Bhumi Rathod Ramani
પર

Similar Recipes