ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 1/2 કપ તેલ
  2. 1/2 કપ પાણી
  3. પોણી ચમચી મરી પાઉડર
  4. 1/2 ચમચી પાપડીયો ખારો
  5. 1/2 ચમચી અજમો
  6. 2 કપબેસન
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પહેલા બધી સામગ્રી રેડી કરવી બેસન ચાળી લેવું હવે એક મીક્ષિન્ગ બાઉલ માં તેલ પાણી ને સોડા નાખી બીટ કરવું

  2. 2

    તેલ પાણી ફીણવું પછી તેમાં મરી ને અજમી મસળી ને મીઠું નાખવો

  3. 3

    પછી ધીમે ધીમે બેસન એડ કરતા જઈ ઢીલી કણક તૈયાર કરો

  4. 4

    હવે સેવ ના સંચા ને ને મોટા કાણા વાળી જાળી તેલ થી ગ્રીસ કરી લોટ ભરી ગરમ તેલ માં તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes